પોલીસવાનમાં જ છરીના ઘા ઝીંકી દીધા, હુમલામાં ઘવાયેલ એક પોલીસમેનની હાલત ગંભીર ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે આવેલ ચબુતરાના ચોક પાસે એક મારમારીના આરોપીએ ત્રણ પોલીસ…
View More ઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરારbhavnagar
ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ ખાબકતા યુવકને ગંભીર ઇજા
ભાવનગર શહેર એરપોર્ટ વિસ્તારમાં આવેલા અજયવાડી વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે લગાવવામાં આવેલું એક હોર્ડિંગ અચાનક તૂટી પડતા એક યુવકને ગંભીર ઇજા પહોંચી…
View More ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ ખાબકતા યુવકને ગંભીર ઇજાસમુદ્રદથી સમૃધ્ધિ તરફ જવાની દિશા ભાવનગર બતાવી રહ્યું છે
આત્મનિર્ભર ભારત ગુજરાતીમાં એક કહેવત છે, 100 દુ:ખની એક દવા, અને મારા મતે, આ 100 દુ:ખોની એક જ દવા છે – આત્મનિર્ભર ભારત. તેમણે ભારપૂર્વક…
View More સમુદ્રદથી સમૃધ્ધિ તરફ જવાની દિશા ભાવનગર બતાવી રહ્યું છેસો દુ:ખોની એક જ દવા-આત્મનિર્ભર ભારત: મોદી
ભાવનગરમાં સમુદ્ર સે સમૃધ્ધિ કાર્યક્રમમાં ગુજરાત દેશના 1 લાખ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરતા કહ્યું, ભારતનો વિશ્ર્વમાં કોઇ દુશ્મન નથી, આપણો મોટો શત્રુ હોય તો…
View More સો દુ:ખોની એક જ દવા-આત્મનિર્ભર ભારત: મોદીભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને ગઈકાલે મોડી સાંજે કાર્યક્રમની તૈયારીઓને અનુલક્ષીને સ્થળ-સ્થિતિની સમીક્ષા કરી હતી. ભાવનગર એરપોર્ટ થી મુખ્યમંત્રી…
View More ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રીભાવનગરમાં 1 લાખ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા PM
એરપોર્ટથી જવાહર મેદાન સુધી ભવ્ય રોડ શો, જાહેરસભામાં હજારો લોકો ઉમટયા, ચાર હજાર જવાનોનું સુરક્ષા કવચ ભાવનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના રૂા.26 હજાર…
View More ભાવનગરમાં 1 લાખ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા PMભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકી
યાત્રિકોને પડતી તકલીફ માટે હિતરક્ષક સમિતિ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ…
View More ભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકીભાવેણામાં કાલે વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેરસભા
કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, ભાવનગરને દુલ્હનની માફક શણગારાયું, રસ્તા રાતોરાત ચકાચક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ તા.20ના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે…
View More ભાવેણામાં કાલે વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેરસભાવડાપ્રધાનની સભામાં એક લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટ
બે ગામ દીઠ એક એસ.ટી બસ કાર્યક્રમ માટે ફાળવાઈ, તળાજા તાલુકામાં જ 118 બસ દોડશે ભાવનગર ખાતે વડાપ્રધાન આવતા હોય તેઓના કાર્યક્રમ ને તળાજા નગર…
View More વડાપ્રધાનની સભામાં એક લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટભાવનગરમાં કૂતરાનાં બિસ્કિટનાં પાર્સલ સાથે મુંબઇથી ગાંજો મંગાવનાર પાંચ નબીરાઓ ઝડપાયા
ભાવનગર માંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ નબીરાઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે 475 ગ્રામ ગાંજો, રૂૂ. 1.50 લાખ રોકડ અને પાંચ…
View More ભાવનગરમાં કૂતરાનાં બિસ્કિટનાં પાર્સલ સાથે મુંબઇથી ગાંજો મંગાવનાર પાંચ નબીરાઓ ઝડપાયા