ભાવનગર જિલ્લાના તળાજા ના અનેક પરિવારો ઘરના એક સભ્યના દારૂૂ ના સતત સેવન ના કારણે બદબાદ થઈ ગયા છે.નાની ઉંમરની મહિલાઓ વિધવા બની છે.ત્યારે દારૂૂ…
View More તળાજામાં સસરાએ દારૂ છોડ્યો, બચેલા પૈસાની ગં.સ્વ.પુત્રવધૂએ ગરબીમાં લ્હાણી કરીbhavnagar news
ભાવનગર હાઈ-વે પર ચાર મહિના પૂર્વે જ કરાયેલ પેચવર્ક-ડામરમાં ફરી પોપડા ઉખડ્યા
રૂા.27 કરોડના ખર્ચે મંજૂર થયેલ કામમાં રૂા.5 કરોડની કામગીરીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની સિઝન હોય અને વરસાદ પડયો હોય તેવું…
View More ભાવનગર હાઈ-વે પર ચાર મહિના પૂર્વે જ કરાયેલ પેચવર્ક-ડામરમાં ફરી પોપડા ઉખડ્યાભાવનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1.14 કરોડ ચૂકવવા આદેશ
ભાવનગરમાં ચેક રિટર્ન થતા કોર્ટે આરોપીને રૂૂપિયા 1.14 કરોડ ચૂકવવા હુકમ કર્યો છે. બનાવ ની વિગત એવી છે કે ભાવનગર શહેરમાં કુંભારવાડામાં સ્ક્રેપનો વ્યવસાય કરતા…
View More ભાવનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1.14 કરોડ ચૂકવવા આદેશભાવનગરમાં સિંધુનગર સ્મશાન પાસેથી રૂા.8.48 લાખનો દારૂ ઝડપાયો: આરોપી ફરાર
ભાવનગરની એલસીબી પોલીસે સિંધુનગર સ્મશાન પાસે ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂૂની બોટલ નંગ,3274 રૂ.8,48,480નો મુદ્દામાલ ઝડપી લીધો છે જ્યારે આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ…
View More ભાવનગરમાં સિંધુનગર સ્મશાન પાસેથી રૂા.8.48 લાખનો દારૂ ઝડપાયો: આરોપી ફરારભાવનગરમાં વ્યાજખોરોની દાદાગીરી: રૂપિયા 7 લાખના 23 લાખ પડાવ્યા
ભાવનગર માં એક યુવકે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા જેના ત્રેવીસ લાખ રૂૂપિયા ચુકવી આપ્યા છતાં પણ વ્યાજખોર નિવૃત વિસ્તરણ અધિકારીએ પઠાણી ઉઘરાણી કરી.યુવક…
View More ભાવનગરમાં વ્યાજખોરોની દાદાગીરી: રૂપિયા 7 લાખના 23 લાખ પડાવ્યાભાવનગરના સિદસરના ટ્રક માલિક વ્યાજખોરોને વ્યાજ ન ચૂકવી શકતા ટ્રકો ઉઠાવી જવાયા
ભાવનગરના સિદસર ગામના એક યુવકની માલિકીના બે ટ્રકના લોનના હપ્તા ચડી જતાં ભોજપરા અને નેસડાના બે વ્યાજખોર પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જે બાદ ટ્રકોના…
View More ભાવનગરના સિદસરના ટ્રક માલિક વ્યાજખોરોને વ્યાજ ન ચૂકવી શકતા ટ્રકો ઉઠાવી જવાયાભાવનગરમાં સમાધાન કરવા ગયેલા યુવાન ઉપર કાર ફેરવી દઇ ક્રુર હત્યા
જૂના ઝઘડાના સમાધાન માટે બોલાવ્યો, માર મારતા બાઇક લઇને ભાગ્યો તો કારથી ઉલાળી દીધો ભાવનગર શહેરમાં અગાઉ થયેલ ઝઘડા ના સમાધાન માટે બોલાવી ચાર શખ્સોએ…
View More ભાવનગરમાં સમાધાન કરવા ગયેલા યુવાન ઉપર કાર ફેરવી દઇ ક્રુર હત્યાભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયા
8880 રોકડ અને કાર સાથે 1,73,800નો મુદ્દામાલ કબજે ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેર સભા દરમ્યાન સભામાં આવેલા લોકો પાસેથી મોબાઈલ, રોકડા અને પર્સ…
View More ભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયાભાવનગરનું જીવાદોરી સમાન બોર તળાવ થયું ઓવરફ્લો
નગરજનો નવા નીર જોવા બોર તળાવે ઉમટી પડયા ભાવનગર શહેરનું બોર તળાવ આજે સવારે છલકાયું હતું. જિલ્લાનવશેત્રુંજી ડેમ બાદ બોરતળાવ છલકાઈ જતા ભાવનગરવાસીઓમાં હર્ષની લાગણી…
View More ભાવનગરનું જીવાદોરી સમાન બોર તળાવ થયું ઓવરફ્લોઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરાર
પોલીસવાનમાં જ છરીના ઘા ઝીંકી દીધા, હુમલામાં ઘવાયેલ એક પોલીસમેનની હાલત ગંભીર ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે આવેલ ચબુતરાના ચોક પાસે એક મારમારીના આરોપીએ ત્રણ પોલીસ…
View More ઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરાર