ભાવનગર મહાનગરપાલિકાની વર્ષ 2026-27ની બજેટ સભા આજે સભાગૃહમાં મેયર ભરતભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા મહાનગરપાલિકાનું પુરાંતલક્ષી બજેટ રજૂ…
View More ભાવનગર મહાપાલિકાનું 425.31 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂરBhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં બીજો ક્રમ મેળવ્યો
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જલ શકિત વિભાગ દ્વારા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભારતમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમવાર બીજો ક્રમ…
View More ભાવનગર મનપાએ છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં બીજો ક્રમ મેળવ્યોભાવનગર મનપાની ઢોર પકડ ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો
અસામાજિક તત્વો લાકડી-ધોકા લઇ તૂટી પડયા, બે કર્મચારીને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા : ત્રણ મહિનામાં ત્રીજો બનાવ ભાવનગર શહેર માંથી રખડતા ઢોર પકડવા માટે…
View More ભાવનગર મનપાની ઢોર પકડ ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો