ભાવનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને સર ટી.હોસ્પિટલમાં આવેલ હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય વિદ્યાર્થીનું બેભાન હાલતે મૃત્યુ થતા મેડીકલના વિદ્યાર્થીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી.હોસ્ટેલના રૂૂમમાં સુતા...
રાજ્યમાં છેલા કેટલાક મહીનાઓથી યુવા વર્ગમા હાર્ટ એટેક થી મોતનો આંક સતત વધી રહ્યો છે.ભાવનગર જિલ્લાના તળાજા ના ધારડી ગામના 23 વર્ષીય વેપારી યુવાન ને પેટમાં...
વલ્લભીપુર રહેતા બે યુવકો પોતાનું મોટર સાયકલ લઇ ઘરેથી વાડીએ જતા હતા તે વેળાએ બાઇક ચાલકે કાબુ ગુમાવતા, બાઇક સ્લીપ થયા બાદ, બાઇકમાં સવાર બે વ્યક્તિઓને...
ડિગ્રીધારી વકીલોના નામે કેટલાક ડિગ્રી વગરના ઈસમો વહીવટ કરી નાખેછે.આ પ્રકારની ફરિયાદો ને લઈ ભૂતકાળમાં તંત્ર ને ફરિયાદ આપેલ હોવા છતાંય કોઈજ નક્કર પગલાં ભરવામાં ન...
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના વાડી વિસ્તારમાં આવેલ વાડીના ઢાળીયાની ઓરડીમાં એલસીબી પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂૂની 1560 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો...
ભાવનગર જિલ્લાના તળાજા શિવાજીનગર ખાતે ના મૂળ રહેવાસી અને ધંધાર્થે રાજ્યના અન્ય નગરમા સ્થાઈ થયેલા યુવાન વિરુદ્ધ પાલિતાણા પોલીસ મથકમાં દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઇ છે.આ યુવક...
ભાવનગર જિલ્લામાં તળાજા સહિત અંતરિયાળ ગામડાઓ ને પાણી પુરવઠા બોર્ડની પીવામાટેનું પાણી પૂરું પાડવાની જવાબદારી છે. ગામડાઓને નિયમિત પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડો...