અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટ પર પહોંચી હતી. સરદાર સરોવર ડેમ માંથી બે દિવસમાં 7 લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદીમાં…
View More ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટે પહોચી, ભયજનકથી 3 ફૂટ નીચેBharuch news
ભરૂચ જિલ્લાના 753 ગામમાં 1500 કરોડનું શૌચાલય કૌભાંડ
ભરૂૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત એ છે કે ઘણા ગામોના…
View More ભરૂચ જિલ્લાના 753 ગામમાં 1500 કરોડનું શૌચાલય કૌભાંડભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગી નેતા હીરા જોટવાની છાતીમાં દુખાવો
ભરૂૂચના રૂૂપિયા 7.49 કરોડના મનરેગા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ ગણાતા કોંગી નેતા હીરા જોટવાને પોલીસ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેડિકલ માટે લઈને આવી હતી. તેઓ હૃદય રોગના…
View More ભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગી નેતા હીરા જોટવાની છાતીમાં દુખાવોભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા બાદ સરપંચ બનેલા પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ
ચકચાર મચાવનારા 1.29 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ ભરૂૂચ જિલ્લામાં ચકચાર મચાવનારા રૂ. 1.29 કરોડના મનરેગા કૌભાંડ માં પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી…
View More ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા બાદ સરપંચ બનેલા પુત્ર દિગ્વિજયની પણ ધરપકડભરૂચમાં આફ્રિકાની પ્રજાતિના દેડકા દેખાયા!
ભરૂચના શેરપૂરા વિસ્તારમાં વરસાદ બાદ અનેક દેડકા જોવા મળ્યા, જેનો રંગ સંપૂર્ણ રીતે પીળો હતો. આ દૃશ્ય જોઇને સ્થાનિક રહેવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા અને ઘણાઓએ…
View More ભરૂચમાં આફ્રિકાની પ્રજાતિના દેડકા દેખાયા!DSPએ ફોન કાપી નાખતાં સાંસદ મનસુખ વસાવાની કમાન છટકી
ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં એક આદિવાસી સગીરાના છેડછાડ થઈ હતી. આ કેસમાં ભોગ બનનાર પરિવારને મળવા ગયેલા સાંસદ મનસુખ વસાવાએ રાજપારડી પોલીસ…
View More DSPએ ફોન કાપી નાખતાં સાંસદ મનસુખ વસાવાની કમાન છટકીભરૂચની 10 વર્ષની નિર્ભયાને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની ફટકારી
ભરૂચના ઝઘડિયા GIDCમાં શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યાબાદ બાળકીનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યાર બાદ…
View More ભરૂચની 10 વર્ષની નિર્ભયાને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની ફટકારીપરિણીતાને ભગાડી જનાર પ્રેમીના ઘર પર બૂલડોઝર ફેરવી દીધું
ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાના પરિવારજનોએ તેના ડિવોર્સી પ્રેમીના ઘર સહિત કુલ છ મકાનોના…
View More પરિણીતાને ભગાડી જનાર પ્રેમીના ઘર પર બૂલડોઝર ફેરવી દીધુંભરૂચમાં બેન્ડ-વાજા બબાલ; ભેંસ ભડકી જતા જાનૈયા સાથે છૂટા હાથની મારામારી
ગુજરાતના ભરૂૂચમાં લગ્ન પહેલાં વરઘોડામાં મારામારીની ઘટના સામે આવી છે. વરરાજા પોતાની લાડી લેવા જઈ રહ્યા હતાં, તે પહેલાં વરઘોડા દરમિયાન બેન્ડ વગાડવા મુદ્દે મારામારી…
View More ભરૂચમાં બેન્ડ-વાજા બબાલ; ભેંસ ભડકી જતા જાનૈયા સાથે છૂટા હાથની મારામારીVIDEO: ભરૂચમાં ‘છાવા’ની સ્ક્રીનિંગમાં દારૂડિયાએ મચાવ્યો હોબાળો, ચાલુ ફિલ્મે થિયેટરમાં સ્ક્રિનનો પડદો ફાડ્યો
વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’એ અનેક રેકોર્ડને તોડી નાખ્યા છે. ત્યારે ભરૂચમાંથી એક વિવાદિત ઘટના સામે આવીછે. ભરૂચના બ્લૂશિપ કોમ્પ્લેક્સમાં આવેલી આર.કે સિનેમા ટોકીઝમાં…
View More VIDEO: ભરૂચમાં ‘છાવા’ની સ્ક્રીનિંગમાં દારૂડિયાએ મચાવ્યો હોબાળો, ચાલુ ફિલ્મે થિયેટરમાં સ્ક્રિનનો પડદો ફાડ્યો