આજ કાલ ચર્ચા રહેલું મોટા મૂંજીયાસર ગામ લગ્ન કાંડ બાદ સરપંચ દ્વારા વૃક્ષનું બેફામ છેદન કરી ત્રણ લાખની સરપંચ જયસુખભાઈ ખેતાણી દ્વારા ઉચાપત કરી હોવાનું…
View More બગસરાના મોટા મૂંજિયાસાર ગ્રામપંચાયતે 3 હજાર વૃક્ષનું છેદન કરતા મામલો હાઇકોર્ટમાંBAGASARA
બગસરામાં વીજતંત્રના ધાંધિયા, 8 કલાકનો વીજકાપ
બગસરામાં વીજ કચેરી દ્વારા શહેરમાં ગમે ત્યારે લાઇટો બંધ કરી દેવામાં આવે છે. ગુરુવારે કરેલા વીજકાપ બાદ પણ તેટલામાં સંતોષ નથી થતો હોય તેમ મંગળવાર…
View More બગસરામાં વીજતંત્રના ધાંધિયા, 8 કલાકનો વીજકાપબગસરામાં બેકાબૂ કાર બસ ડેપોમાં ઘુસી પલટી
બગસરા જેતપુર રોડ આવાસ પાસે પુરફાટ ઝડપે આવતી કાર બે કાબુ થતા આવાસના બસ સ્ટેન્ડ ની અંદર ઘૂસી ને બસ સ્ટેન્ડની અંદર બેઠેલા લોકોનું…
View More બગસરામાં બેકાબૂ કાર બસ ડેપોમાં ઘુસી પલટીબગસરા એસટી ડેપોમાં મુસાફરો દ્વારા પૂછપરછ ઓફિસનો ઘેરાવ
બગસરા એસ ટી ડેપોની હાલત અતિ દયનીય થતી જતી હોઈ તેવું લાગી રહ્યું છે.અનેક સમસ્યાઓથી ઘેરાયેલું અહીંના ડેપો દ્વારા જેમ ફાવે તેમ અનેક રૂૂટો બંધ…
View More બગસરા એસટી ડેપોમાં મુસાફરો દ્વારા પૂછપરછ ઓફિસનો ઘેરાવબગસરામાં આડેધડ વાહન પાર્કિંગથી ભયાનક ટ્રાફિક સમસ્યા, ટપોરીઓ બેફામ
બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલા બગસરા મામલતદાર ની મોટરસાયકલ ધોળા દિવસે મામલતદાર ઓફિસની પાસેથી ચોરી થઈ…
View More બગસરામાં આડેધડ વાહન પાર્કિંગથી ભયાનક ટ્રાફિક સમસ્યા, ટપોરીઓ બેફામબગસરામાં પાણી વાળવા ગયેલા મજૂરનું વીજશોક લાગવાથી મોત
બગસરાના નટવરનગર વિસ્તારમાં ખેતી કામ કરતા પર પ્રાંતિય પપુભાઈ વિરસિંહભાઇ કટારા ઉંમર વર્ષ 25 તે નારણભાઇ ભીમજીભાઈ ઘાડીયાની વાડીયે રહેતા હતા અને નારણભાઇ રાણાભાઇ ઘાડીયાની…
View More બગસરામાં પાણી વાળવા ગયેલા મજૂરનું વીજશોક લાગવાથી મોતબગસરામાં પ્રેમીયુગલના મૃતદેહ મળ્યા
બગસરામાં આજે સવારના સમયે પ્રેરણાક વિસ્તારને અધૂરા બાંધકામ વાળા મકાનમાંથી પ્રેમી યુગલના મૃતદેહ દેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.વિગત અનુસાર બગસરા પોલીસ…
View More બગસરામાં પ્રેમીયુગલના મૃતદેહ મળ્યાબગસરાના વેપારીઓએ જાતે દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધું
બગસરા શહેરના જેતપુર રોડ પર દબાણ કરનાર વેપારીઓને બુધવારે નોટિસ પાઠવવામાં આવતા ગુરુવારથી જ દબાણ હટાવવાની કામગીરી સ્વયં વેપારીઓ એ જ શરૂૂ કરી દીધેલ છે.…
View More બગસરાના વેપારીઓએ જાતે દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધુંબગસરામાં ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા
બગસરામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા જેતપુર રોડ પર થયેલ આડેધડ દબાણ દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે અન્વયે આજે સખી…
View More બગસરામાં ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયાબગસરામાં વેરા વધારા સામે બંધનું એલાન
બગસરા પાલિકાએ વેરા વધારો કરવા માટેની મંજૂરી મળતા સામાજિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સે તા.31મીએ શહેર બંધનુ એલાન આપ્યુ છે. જા કે મામુલી વેરો વધારવો પડે…
View More બગસરામાં વેરા વધારા સામે બંધનું એલાન