બગસરા પાલિકાએ વેરા વધારો કરવા માટેની મંજૂરી મળતા સામાજિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સે તા.31મીએ શહેર બંધનુ એલાન આપ્યુ છે. જા કે મામુલી વેરો વધારવો પડે…
View More બગસરામાં વેરા વધારા સામે બંધનું એલાનBagasara news
બગસરામાં વિવિધ સરકારી વિભાગના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે સૂચના
બગસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયોગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજના નો લાભ સેવાડાના લોકો સુધી મળી રહે અને લોકોના પ્રશ્નોનું…
View More બગસરામાં વિવિધ સરકારી વિભાગના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે સૂચનાબગસરામાં પોલિયોની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આક્ષેપ
પોલિયોની કામગીરીના બદલે કર્મચારીઓ ફોનમાં મશગુલ રહ્યાની રાવ બગસરામાં પોલિયો ની કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે સરકારને બે ત્રણ ફોટા તેમજ કાગળ…
View More બગસરામાં પોલિયોની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આક્ષેપબગસરામાં ફાયર એનઓસીના અભાવે શાળાના નવા વર્ગખંડો થશે ધૂળધાણી
બગસરામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને બેસવા માટે સારા વર્ગખંડો મળી રહે તે માટે કરોડોના ખર્ચે બિલ્ડીંગ બનાવેલ છે પરંતુ ફાયર એનઓસી ન મળતા આ મકાનો…
View More બગસરામાં ફાયર એનઓસીના અભાવે શાળાના નવા વર્ગખંડો થશે ધૂળધાણીબગસરા જૂની પાલિકાના બિલ્ડિંગ પાસે આવેલ મુતરડીમાં ગંદકીના ગંજથી લોકો પરેશાન
વિરોધ પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં પાલિકાની બેદરકારી સામે લાવવા વીડિયો વાઈરલ કર્યો બગસરા પાલિકા દ્વારા બનાવામાં આવેલ મુતરડીમાં ગંદકીથી ત્રાસી ગયેલા લોકો દ્વારા પલિકાને અરજી…
View More બગસરા જૂની પાલિકાના બિલ્ડિંગ પાસે આવેલ મુતરડીમાં ગંદકીના ગંજથી લોકો પરેશાનબગસરામાં કરોડોના ખર્ચે નિર્માણ થતી સરકારી હોસ્પિટલનું કામ બે માસથી ખોરંભે
બગસરામાં દોઢ વર્ષ પહેલા અંદાજે રૂૂ.4, 28,78,688 કરોડના ખર્ચે નવી સિવીલ હોસ્પિટલ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવતા દર્દીઓને નવી સુવિધા મળશે તેવી આશાએ હાશકારો થયો…
View More બગસરામાં કરોડોના ખર્ચે નિર્માણ થતી સરકારી હોસ્પિટલનું કામ બે માસથી ખોરંભેબગસરામાં નગરપાલિકાની બેદરકારીથી લોકો પર જીવલેણ અકસ્માતનો ખતરો
બગસરામાં કુંકાવાવ નાકે ભૂગર્ભ ગટરમાં નાખેલી જાળીમાં ભંગાણ થયુ હોવાથી ભયંકર અકસ્માત સર્જાવવાની ભીતિ સેવાય રહી છે. જયારે આ રોડ ઉપર એસટી બસ તેમજ ડમ્પર…
View More બગસરામાં નગરપાલિકાની બેદરકારીથી લોકો પર જીવલેણ અકસ્માતનો ખતરોબગસરા ડેપોમાં પાંચ બસ બંધ કરાતા મુસાફરોને હાલાકી
આજે ફરી વખત બગસરા એસ ટી ડેપો દ્વારા અનેક રૂૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા. જયારે ગઈ કાલે અમરેલી વિભાગીય નિયામક અધિકારી દ્વારા પણ મુલાકાત…
View More બગસરા ડેપોમાં પાંચ બસ બંધ કરાતા મુસાફરોને હાલાકી