કેનેડા બાદ હવે અમેરિકામાં પણ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ હેડલાઈન્સમાં છે. આ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારની જવાબદારી…
View More લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેલિફોર્નિયામાં મચાવ્યો આતંક, ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની કરી હત્યા, ગોલ્ડી બ્રારે લીધી જવાબદારીAmerica
હવે પનામા નહેર પર ડોનાલ્ડ ટ્રમ્પનો ડોળો
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા નહેરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પનામા થઈને પસાર થનાર અમેરિકી જહાજોથી અયોગ્ય શુલ્ક…
View More હવે પનામા નહેર પર ડોનાલ્ડ ટ્રમ્પનો ડોળોઅમેરિકી શટડાઉન ટળવાના અણસાર, ભંડોળ બિલને મંજૂરી
યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે શુક્રવારે છેલ્લી ઘડીએ સરકારી શટડાઉન ટાળવામાં મદદ કરવા મધ્યરાત્રિની સમયમર્યાદાના થોડા કલાકો પહેલાં ભંડોળ બિલ પસાર કર્યું. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ યોજનાને…
View More અમેરિકી શટડાઉન ટળવાના અણસાર, ભંડોળ બિલને મંજૂરીપાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ્સ કાર્યક્રમ પર અમેરિકાનો પ્રતિબંધ
અમેરિકાએ બુધવારે પાકિસ્તાનને એક મોટો ઝટકો આપતાં તેના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં યોગદાન આપતી ચાર સંસ્થાઓ પર અચાનક પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ…
View More પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ્સ કાર્યક્રમ પર અમેરિકાનો પ્રતિબંધભારત જેટલો જ ટેક્સ અમે પણ વસૂલીશું: ટ્રમ્પની સીધી ધમકી
ભારત અમારા ઉપર બેફામ ટેક્સ લગાવે છે, જે હવે નહીં ચલાવી લેવાય: રેસિપ્રોક્લ ટેક્સથી ટેરિફ વોર ભડકવાના એંધાણ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર…
View More ભારત જેટલો જ ટેક્સ અમે પણ વસૂલીશું: ટ્રમ્પની સીધી ધમકીઅમેરિકાની શાળામાં ગોળીબારની વધુ એક ઘટનામાં ત્રણનાં મોત
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે,…
View More અમેરિકાની શાળામાં ગોળીબારની વધુ એક ઘટનામાં ત્રણનાં મોતઅમેરિકાના ઘણા ઠેકાણે રહસ્યમયી સેંકડો ડ્રોન દેખાતાં ટ્રમ્પે બાઇડેનનો ઉધડો લીધો
અમેરિકાના ન્યૂ જર્સીમાં મોડી રાત્રે આકાશમાં રહસ્યમયી ડ્રોન દેખાતા હોબાળો થઈ ગયો હતો. ડ્રોન દેખાયા બાદ આખા અમેરિકામાં હલચલ થઈ ગઈ હતી. સેંકડો રહસ્યમયી ડ્રોન…
View More અમેરિકાના ઘણા ઠેકાણે રહસ્યમયી સેંકડો ડ્રોન દેખાતાં ટ્રમ્પે બાઇડેનનો ઉધડો લીધોહોદ્દો છોડતાં પહેલાં બાઇડેને 4 ભારતીયો સહિત 1500 લોકોની સજા માફ કરી
અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનનો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ તેઓ તેમના કાર્યકાળના અંત પહેલા ઘણા મોટા નિર્ણયો લેવામાં વ્યસ્ત છે. આ દિશામાં તેણે અમેરિકાની…
View More હોદ્દો છોડતાં પહેલાં બાઇડેને 4 ભારતીયો સહિત 1500 લોકોની સજા માફ કરીબિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો, રોકાણકારો રાતા પાણીએ રડયા
ક્રિપ્ટોની દુનિયા એવી છે કે ગમે ત્યારે કંઈપણ બદલાઈ શકે છે. હજુ 24 કલાક પહેલા જ ક્રિપ્ટોકરન્સીનો માહોલ કઈક અલગ જ દેખાતો હતો. જો કે…
View More બિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો, રોકાણકારો રાતા પાણીએ રડયાટ્રમ્પના વિજય બાદ બિટકોઇને રચ્યો ઇતિહાસ, એક લાખ ડોલરને પાર
બીટકોઇનની કિંમત પ્રથમ વખત 1 લાખ ડોલર (100000 માર્ક) ને વટાવી ગઈ છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલાં…
View More ટ્રમ્પના વિજય બાદ બિટકોઇને રચ્યો ઇતિહાસ, એક લાખ ડોલરને પાર