તાજેતરમાં અમેરિકન એરલાઇન્સનું પેસેન્જર જેટ અને યુએસ આર્મીના બ્લેક હોક હેલિકોપ્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 67 લોકોનાં મોત નિપજયા હતા. આ ભયાવહ અકસ્માતની તસવીરોમાં વોશિંગ્ટનની પોટોમેક…
View More અમેરિકામાં પેસેન્જર જેટ-હેલિકોપ્ટર અકસ્માતમાં 67નાં મોતAmerica news
મોતથી બચવા અમેરિકામાં જમીનની 200 ફૂટ નીચે બનશે બંકરોની હાઇટેક દુનિયા
પરમાણું હુમલાથી પણ બચી શકાશે, 172 કરોડ રૂપિયાનું એક ઘર, AI આધારિત તમામ સુવિધા અમેરિકાની એક કંપનીએ જમીનની 200 ફીટ નીચે એવાં બંકર બનાવવાનો પ્લાન…
View More મોતથી બચવા અમેરિકામાં જમીનની 200 ફૂટ નીચે બનશે બંકરોની હાઇટેક દુનિયાઅમેરિકામાં હેલિકોપ્ટર પ્લેન સાથે કેવી રીતે અથડાયું? રાષ્ટ્રપતિ ટ્રમ્પે અકસ્માત પર ઉઠાવ્યા ગંભીર સવાલ, 18 લોકોના મોત
અમેરિકામાં વોશિંગ્ટન ડીસીથી એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં વ્હાઈટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે…
View More અમેરિકામાં હેલિકોપ્ટર પ્લેન સાથે કેવી રીતે અથડાયું? રાષ્ટ્રપતિ ટ્રમ્પે અકસ્માત પર ઉઠાવ્યા ગંભીર સવાલ, 18 લોકોના મોતઇમિગ્રન્ટ્સ ઉપર ધોંસ બોલાવતું ટ્રમ્પ પ્રશાસન તંત્ર
અમેરિકાના પ્રમુખ પદનો તાજ સંભાળ્યા બાદ ટ્રમ્પે અનેક નીતિઓમાં ધરખમ ફેરફારો કર્યા છે જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પના આદેશ બાદ પ્રશાસન…
View More ઇમિગ્રન્ટ્સ ઉપર ધોંસ બોલાવતું ટ્રમ્પ પ્રશાસન તંત્રઅમેરિકામાં વિમાન દુર્ઘટના, વોશિંગ્ટન ડીસીમાં હવામાં હેલિકોપ્ટર સાથે અથડાતા પેસેન્જર વિમાન ક્રેશ, 60 લોકો હતા સવાર
અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે. રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતાં બંને ક્રેશ…
View More અમેરિકામાં વિમાન દુર્ઘટના, વોશિંગ્ટન ડીસીમાં હવામાં હેલિકોપ્ટર સાથે અથડાતા પેસેન્જર વિમાન ક્રેશ, 60 લોકો હતા સવારતેજસ લડાકુ વિમાનનું ઉત્પાદન ટલ્લે ચડાવતું અમેરિકા
સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) તેજસ MK1A ફાઇટર જેટ વિકસાવી રહી છે, જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું નવીનતમ પ્રકાર…
View More તેજસ લડાકુ વિમાનનું ઉત્પાદન ટલ્લે ચડાવતું અમેરિકાડીપસીક સાથે ચીનનો અમેરિકાને પડકાર એક રીતે ત્રીજા વિશ્ર્વયુધ્ધની શરૂઆત છે
આ તે અઠવાડિયું છે જ્યારે વિશ્વ યુદ્ધ ત્રણ શરૂૂ થયું હતું. આ નિવેદન શરૂૂઆતમાં વિચિત્ર લાગે છે, પરંતુ એક ખૂબ જ ઊંચી તક છે, ભવિષ્યમાં…
View More ડીપસીક સાથે ચીનનો અમેરિકાને પડકાર એક રીતે ત્રીજા વિશ્ર્વયુધ્ધની શરૂઆત છેઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લગાવવા ટ્રમ્પની હિમાયત
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુએસ નાગરિકો માટે આવકવેરો નાબૂદ કરવાની દરખાસ્ત કરી હતી, જેનો હેતુ વ્યક્તિઓ અને પરિવારો માટે નિકાલજોગ આવકને વેગ આપવાનો હતો,…
View More ઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લગાવવા ટ્રમ્પની હિમાયતઅમેરિકામાં ગેરકાયદે ભારતીયોને શોધવા ગુરૂદ્વારાઓમાં દરોડા: શીખ સંગઠનો નારાજ
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી શરુ કરી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 6 દિવસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સેંકડો વિદેશીઓને…
View More અમેરિકામાં ગેરકાયદે ભારતીયોને શોધવા ગુરૂદ્વારાઓમાં દરોડા: શીખ સંગઠનો નારાજડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ધમકી ભરી પોસ્ટ કરવા બદલ ફ્લોરિડાના શેનન એટકિન્સની ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈ પાસેથી મળેલી માહિતીના…
View More ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી