યુ.એસ. કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમનો રીપોર્ટ, ગુપ્તચર સંસ્થા રો પર પ્રતિબંધ મૂકવાની માંગ ભારતમાં લઘુમતીઓ સામે ભેદભાવ અને જુલમનો આરોપ લગાવતા, યુએસ કમિશન ઓન…
View More ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી, અમેરિકાનું નવુ ઉંબાડિયુંAmerica news
NSAA ગ્રૂપમાં પત્રકારને જોડી દેવાતાં અમેરિકાનો વોર પ્લાન લીક
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની એક મોટી ભૂલ સામે આવી છે. અહીંના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ બાબતોને લગતી માહિતી ધરાવતા એક ગ્રૂપ ચેટમાં એક પત્રકારને જોડી…
View More NSAA ગ્રૂપમાં પત્રકારને જોડી દેવાતાં અમેરિકાનો વોર પ્લાન લીકઅમેરિકાને ખુશ કરવા ગૂગલ ટેક્સ દૂર કરાશે
ફાઈનાન્સ બિલમાં સુધારો કરી 6% ઈક્વલાઈઝેશન લેવી રદ કરાશે: ગૂગલ, મેટા જેવી કંપનીઓને ઘી-કેળાં અમેરિકાને રાજી રાખવા માટે મોદી સરકારે ફાઈનાન્સ બિલ 2025માં સુધારો કરવાની…
View More અમેરિકાને ખુશ કરવા ગૂગલ ટેક્સ દૂર કરાશેઅમેરિકાના શિક્ષણ વિભાગને ટ્રમ્પનું તાળું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો કરીને ચોંકાવી ચૂક્યા છે ત્યારે આ શ્રેણીમાં તેમણે હવે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાનો નિર્ણય લઈ…
View More અમેરિકાના શિક્ષણ વિભાગને ટ્રમ્પનું તાળુંએલોન મસ્કની કંપની ‘X’એ ભારત સરકાર પર કેસ કર્યો, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો લગાવ્યો આરોપ
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની ‘X’ (અગાઉ ટ્વિટર) એ ભારત સરકાર વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો…
View More એલોન મસ્કની કંપની ‘X’એ ભારત સરકાર પર કેસ કર્યો, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો લગાવ્યો આરોપહેપીનેસ ઇન્ડેકસ: ટોપ 10માં અમેરિકા, ભારત નહીં
સતત આઠમા વર્ષે ફિનલેન્ડે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું: ડેનમાર્ક બીજા ક્રમે વિશ્વના 10 સૌથી ખુશહાલ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. દર 20 માર્ચે…
View More હેપીનેસ ઇન્ડેકસ: ટોપ 10માં અમેરિકા, ભારત નહીંપાકિસ્તાન સહીત આ 41 દેશોના નાગરિકોને અમેરિકામાં નહીં મળે એન્ટ્રી! ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયોથી આખી દુનિયાને ચોંકાવી રહ્યા છે. ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ હવે વધુ એક મોટી યોજના બનાવી રહ્યા છે. મીડિયા…
View More પાકિસ્તાન સહીત આ 41 દેશોના નાગરિકોને અમેરિકામાં નહીં મળે એન્ટ્રી! ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાંભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધી
કેનેડા-યુરોપે વળતો ટેક્સ નાખ્યો; ભારતે પોતાને અસર નહીં થાય કહી હાથ ખંખેર્યા અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ આજે બુધવારથી લાગુ કરવામાં…
View More ભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધીસુનિતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં વિલંબ, નાસાનું મિશન છેલ્લી ઘડીએ રદ
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ બુધવારે NASA-SpaceX Crew-10 મિશન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. આના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા બે અવકાશયાત્રીઓ, સુનિતા વિલિયમ્સ…
View More સુનિતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં વિલંબ, નાસાનું મિશન છેલ્લી ઘડીએ રદકાં જેલમાં જાવ અથવા તમારા દેશમાં જાવ: ગ્રીનકાર્ડ હોલ્ડરોને અમેરિકાની ચેતવણી
ટ્રમ્પ વહીવટીતંત્રે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રીન કાર્ડ ધારકોને કડક ચેતવણી જારી કરી છે અને કહ્યું છે કે કોઈપણ આતંકવાદી જૂથોને ટેકો આપતો…
View More કાં જેલમાં જાવ અથવા તમારા દેશમાં જાવ: ગ્રીનકાર્ડ હોલ્ડરોને અમેરિકાની ચેતવણી