ગુજરાત1 month ago
અક્ષરધામમાં મહંત સ્વામીના આશીર્વાદ લેતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અક્ષરધામ મંદિર-ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરૂૂ પ.પૂ. મહંત સ્વામી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અક્ષરધામ પરિસરમાં નવા વર્ષ...