અમદાવાદના કાલુપુર ગાંધીરોડ પર આવેલી બેંક ઓફ બરોડા (BOB) માં કરન્સી ચેસ્ટમાંથી ₹8.70 કરોડની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં છેલ્લા બે વર્ષથી જોઇન્ટ…
View More જોઇન્ટ કસ્ટોડિયનની ‘કારીગરી’, ભંગારના બહાને 8.70 કરોડની રોકડ ભરેલા બોકસ લઇ ફરારAhmedabad
દોહામાં યોજાનાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક અમદાવાદમાં યોજાશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાજરી અંગે અનિશ્ર્ચિતતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટી (CEC) 21 મેના રોજ વર્ચ્યુઅલ મીટિંગ યોજાવાની છે, ત્યારબાદ 30 અને 31 મેના…
View More દોહામાં યોજાનાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક અમદાવાદમાં યોજાશેપાણીપુરીના શોખીનો ચેતજો, પાણીપૂરીમાંથી ‘હાડકું’ મળ્યું!
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે ઊભા રહેતા પકોડીવાળાના ત્યાં પકોડી ખાવા માટે ગયેલી યુવતીની પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો…
View More પાણીપુરીના શોખીનો ચેતજો, પાણીપૂરીમાંથી ‘હાડકું’ મળ્યું!દારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યું
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને એક વિચિત્ર પ્રકારનો પ્રતિબંધ કેસ નોંધ્યો છે. આ કેસમાં આરોપી તરીકે એક મોટરસાઇકલનું નામ લખવામાં આવ્યું છે. રવિવારે સાબરમતી નદીના પટમાં…
View More દારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યુંઆંતરધર્મીય લગ્નની આશંકાએ નોંધણી કચેરીએ VHP-બજરંગ દળનો હલ્લાબોલ
હાઇકોર્ટે બે મહિના પહેલા લગ્ન નોંધણીનો આદેશ કર્યો હતો, આજે નોંધણીનો સમય માંગેલ હોવાથી 1 ACP, 5 PI સહિત 150 જવાનોનો બંદોબસ્ત ખડકી દેવાયો…
View More આંતરધર્મીય લગ્નની આશંકાએ નોંધણી કચેરીએ VHP-બજરંગ દળનો હલ્લાબોલઅમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલ 2.57 કરોડના દાગીના સાથેનું પાર્સલ ગુમ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્ગો મારફતે મોકલવામાં આવેલી અતિ કિંમતી માલમત્તા ગુમ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદથી બેંગ્લોર મોકલવામાં આવેલા…
View More અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલ 2.57 કરોડના દાગીના સાથેનું પાર્સલ ગુમઅમદાવાદ નશાના ભરડામાં, રિહાબ સેન્ટરોમાં 18થી 35 વર્ષના યુવાનોની કતારો
ખાનગી અને સરકારી કેન્દ્રોમાં પ્રતિમાસ 600થી વધારે લોકો આવે છે, ગાંજો, ચરસ, મેફેડ્રોન, મેથેટાઇન જેવા નશાના આદી થતા યુવાનો દારૂબંધીવાળા ગુજરાતમાં યુવાધનમાં દારૂ, ધુમ્રપાન ડ્રગ્સ…
View More અમદાવાદ નશાના ભરડામાં, રિહાબ સેન્ટરોમાં 18થી 35 વર્ષના યુવાનોની કતારોઅમદાવાદની શાંગરી-લા 2 આર્કેડમાં ભીષણ આગ, પાર્કિંગમાં પડેલા અનેક વાહનો ભસ્મિભૂત
અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરી-લા 2 આર્કેડમાં અચાનક આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. આ ભીષણ આગના કારણે બિલ્ડિંગના પાર્કિંગમાં રહેલા…
View More અમદાવાદની શાંગરી-લા 2 આર્કેડમાં ભીષણ આગ, પાર્કિંગમાં પડેલા અનેક વાહનો ભસ્મિભૂતબોગસ વોટિંગ મામલે કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 સામે ફરિયાદ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ચૂંટણીના મતદાન દરમિયાન કુબેરનગર વોર્ડમાં તંગ વાતાવરણ સર્જાયું હતું. બોગસ મતદાનના આક્ષેપને લઈને ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારીમાં…
View More બોગસ વોટિંગ મામલે કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 સામે ફરિયાદધૂરંધરની સિંગરે લાઈવ કોન્સર્ટમાં કર્યો ધજાગરો
અમદાવાદમાં લાઈવ પર્ફોેર્મન્સના બદલે કર્યું લિપ-સિંગ ધૂરંધર અને ધૂરધંર- ધ રિવેન્જ ફિલ્મથી રાતોરાત જાણીતી બનેલી પ્લેબેક સિંગર જાસ્મિન સન્ડલસની અમદાવાદમાં યોજાયેલી કોન્સર્ટ વિવાદમાં ઘેરાઇ છે.…
View More ધૂરંધરની સિંગરે લાઈવ કોન્સર્ટમાં કર્યો ધજાગરો