સંસ્થાઓ, આગેવાનો, સંતો, નાગરીકજનો દ્વારા સંસ્મરણો વાગોળી, શૌકાંજલિ પાઠવી ગુજરાતનાં અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન ટેક ઓફ થયાનાં થોડા સમય પછી ક્રેશ થઈ જવાથી ક્રુ…
View More કોમનમેનને સાર્વત્રિક શ્રધ્ધાંજલિ, શબ્દોની પુષ્પાંજલિAhmedabad
વિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવ
અમદાવાદમાં ગત ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થતા તેમની સોસાયટીના રહિશો તથા પારિવારિક મિત્રો આઘાતમાં છે. પાડોશીઓએ જણાવ્યું હતું કે,…
View More વિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાત
સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધીમાં કેન્દ્ર અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ રાજકોટ આવ્યા હોય પોલીસે પણ તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો…
View More ચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાતઅમિત શાહ-નડ્ડા-રાજ્યપાલ-મુખ્યમંત્રી-પાટિલ-માંડવિયા પહોંચ્યા
સ્વ.વિજયભાઈની સ્મશાનયાત્રામાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો, ભાજપના ધારાસભ્યો અને સૌરાષ્ટ્રભરમાંથી નેતાઓની હાજરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન થયા બાદ આજે વિજયભાઈ…
View More અમિત શાહ-નડ્ડા-રાજ્યપાલ-મુખ્યમંત્રી-પાટિલ-માંડવિયા પહોંચ્યાજે સ્મશાનનો જિર્ણોધ્ધાર કરાવ્યો ત્યાં જ વિજયભાઇની અંતિમવિધિ
1996માં વિજયભાઇ રૂપાણી મેયર હતા ત્યારે રામનાથપરા સ્મશાનગૃહની કાયાકલ્પ કરવાની જવાબદારી સરગમ કલબને સોંપી હતી રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રીનું વિમાન દૂર્ઘટનામાં નિધન થતા…
View More જે સ્મશાનનો જિર્ણોધ્ધાર કરાવ્યો ત્યાં જ વિજયભાઇની અંતિમવિધિસ્વ. વિજયભાઇના વૈકુંઠ રથને 500 કિલોથી વધુના ફૂલોથી શણગારાયો
ફૂલોની વિવિધ જાતનો ઉપયોગ કરાયો : રવિવારથી જ સેવકો લાગ્યા હતા શણગારવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટમાં કરવામા આવ્યા હતા. તેમના…
View More સ્વ. વિજયભાઇના વૈકુંઠ રથને 500 કિલોથી વધુના ફૂલોથી શણગારાયોઅમદાવાદ સિવિલમાં સ્વ. વિજયભાઇને અપાયું ગાર્ડ ઓફ ઓનર, મુખ્યમંત્રી સહિતના નેતાઓ-અંજલિબેને અર્પી પુષ્પાંજલિ
ચાર દિવસ બાદ પાર્થિવદેહ પરિવારને સોંપાયો, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્ર્વકર્મા, નીતિન પટેલ, પોલીસવડાની હાજરી ગુજસેલના વિમાન માર્ગે પાર્થિવદેહ અમદાવાદથી હિરાસર લવાયો, રાજકોટમાં પણ…
View More અમદાવાદ સિવિલમાં સ્વ. વિજયભાઇને અપાયું ગાર્ડ ઓફ ઓનર, મુખ્યમંત્રી સહિતના નેતાઓ-અંજલિબેને અર્પી પુષ્પાંજલિપૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચ્યો, જુઓ VIDEO
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચ્યો, જુઓ VIDEOરૂપાણી પરિવાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશે
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More રૂપાણી પરિવાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશેસ્વ.વિજયભાઇની અંતિમયાત્રાના રૂટ ઉપર વાહનોને પ્રવેશ બંધી
ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસ સ્થાન અને રામનાથપરા સ્મશાન ગૃહ સુધીના રૂટ ઉપર પાર્કિંગની મનાઇ રાજકોટ શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીની અંતિમ યાત્રા આજે સાંજે 5…
View More સ્વ.વિજયભાઇની અંતિમયાત્રાના રૂટ ઉપર વાહનોને પ્રવેશ બંધી