અમદાવાદની રથયાત્રામાં 15 લોકો બેભાન થયા, 20ને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા

108ને 35 ઇમર્જન્સીના કોલ મળ્યા, 15 લોકોને સ્થળ ઉપર જ સારવાર અપાઇ અમદાવાદ ખાતે ગઇકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી હતી. જેમાં…

View More અમદાવાદની રથયાત્રામાં 15 લોકો બેભાન થયા, 20ને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા