આસામના સોનિતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ટ્યૂલિપ ટી…
View More આસામમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા સાત લોકોના કરૂણ મોતaccident
વાસાવડ ગામે કૌટુંબિક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું મોત
ભેંસાણના સાકરોડા ગામે મજૂરી કામ કરતાં માયાપાદર જતાં હતા ત્યારે બનાવ ગોંડલ તાલુકાના વાસાવડ ગામ નજીક કૌટુંબીક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું સારવાર દરમિયાન…
View More વાસાવડ ગામે કૌટુંબિક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું મોતકાગદડી નજીક હીટ એન્ડ રન : અજાણ્યા કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું મોત
રાજકોટના બેડી નજીક આવેલા હડાળા ગામે રહેતા અને કપડાં વેચવાનો વ્યવસાય કરતા એક પ્રૌઢનું કાગદડી ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. વિગતવાર માહિતી…
View More કાગદડી નજીક હીટ એન્ડ રન : અજાણ્યા કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું મોતજામનગરના ફલ્લા નજીક બાઈક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં દંપતી ગંભીર
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે એક અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા એક દંપત્તિને ટ્રેક્ટર ના ચાલકે હડફેટમાં લઈ લેતાં…
View More જામનગરના ફલ્લા નજીક બાઈક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં દંપતી ગંભીરટેન્કર પાછળ છોટા હાથી અથડાતાં ચાલક યુવકનું મોત
મોરબીના રાપર ગામની સીમમાં અકસ્માત સર્જાયો મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં ટ્રક ટેન્કર પાછળ સુપર કેરી લોડીંગ વાહન અથડાતા લોડીંગ વાહનના ચાલકનું ઘટનાસ્થળે જ મોત…
View More ટેન્કર પાછળ છોટા હાથી અથડાતાં ચાલક યુવકનું મોતચોટીલા હાઈવે પર એસ.ટી. ડ્રાઈવરની દાદાગીરી: અકસ્માત સર્જી પરપ્રાંતિય ટ્રક ચાલક પર જ જમાવ્યો રોફ
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ચોટીલા ડુંગર પરિક્રમાને પગલે જ્યારે હાઈવે પર શ્રદ્ધાળુઓનું મહેરામણ…
View More ચોટીલા હાઈવે પર એસ.ટી. ડ્રાઈવરની દાદાગીરી: અકસ્માત સર્જી પરપ્રાંતિય ટ્રક ચાલક પર જ જમાવ્યો રોફરણુજાના મેળામાં વાહને ઠોકર મારતા ગોલીટાના યુવાનનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગોલીટા નો એક યુવાન કાલાવડ નજીક રણુજા ના મેળામાં ફરવા માટે આવ્યો હતો, જે દરમિયાન અજ્ઞાત વાહનની ઠોકરે મૃત્યુ નીપજ્યું હતું.…
View More રણુજાના મેળામાં વાહને ઠોકર મારતા ગોલીટાના યુવાનનું મોતચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા પાસે કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ ટ્રિપલ અકસ્માતમાં અમદાવાદના સેજપુર વિસ્તારના…
View More ચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોતગોંડલ રોડ ચોકડી પાસે ‘હીટ એન્ડ રન’: કંપનીએથી ઘરે જતા વૃધ્ધને આઇસરે કચડ્યા
અકસ્માત સર્જી ભાગી ગયેલા આઇસરના ચાલકની શોધખોળ ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર આઇસર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃધ્ધનું મોત થયું છે. ટ્રકની ઠોકરે…
View More ગોંડલ રોડ ચોકડી પાસે ‘હીટ એન્ડ રન’: કંપનીએથી ઘરે જતા વૃધ્ધને આઇસરે કચડ્યાચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈ
પીકઅપ અને કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં કાર 70 ફૂટ દૂર ફંગોળાઈ મઘરીખડા પાસે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બે ગંભીર, બે ના ઘટના સ્થળે મોત ચોટીલા-અમદાવાદ હાઈવે…
View More ચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈ