જામનગરમાં ગઈકાલે મહાપ્રભુજીની બેઠક પાસે જામનગર મહાનગરપાલિકા ની સિટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસને અંદાજે રૂૂપિયા 70,000નું નુકસાન થયું હતું, જ્યારે બસમાં મુસાફરી…
View More જામનગરમાં સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાaccident
ધ્રાંગધ્રામાં સ્કૂલ બસ-બોલેરો વચ્ચે અકસ્માત, 10થી વધુ છાત્રો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક હાઈવે પર આજે સનરાઈઝ સ્કૂલ બસ અને પીકઅપ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 10થી…
View More ધ્રાંગધ્રામાં સ્કૂલ બસ-બોલેરો વચ્ચે અકસ્માત, 10થી વધુ છાત્રો ઈજાગ્રસ્તઉના ગીરગઢડા રોડ પર ટ્રક અડફેટે બાઈક સવારનું મોત
ઉના ગીરગઢડા હાઈવે પર એક પરિવારની ખુશીઓને રોળતો અકસ્માત નો બનાવ બન્યો. પૂરપાટ આવતા મોત સમાન ટ્રકે બાઈકને પાછળથી હડફેટે લેતાં ઉનાના 47 વર્ષીય મોહનભાઈ…
View More ઉના ગીરગઢડા રોડ પર ટ્રક અડફેટે બાઈક સવારનું મોતઆમ્રપાલી ફાટક પાસે ‘તરૂણે’ પૂરઝડપે કાર ચલાવી રેલવેકર્મીને ઉલાળ્યા
ઘરે વાલી સૂતા હતા ત્યારે સંબંધી પાસેથી કાર લઇ ધો.11નો છાત્ર મિત્રો સાથે રેસકોર્સ ‘યોગ’ના કાર્યક્રમમાં પહોંચ્યો હતો શહેરના આમ્રપાલી સીટી સેન્ટરની સામે જાહેર રોડ…
View More આમ્રપાલી ફાટક પાસે ‘તરૂણે’ પૂરઝડપે કાર ચલાવી રેલવેકર્મીને ઉલાળ્યાધ્રાંગધ્રા નજીક સ્કૂલ બસ- પીકઅપ વાન અથડાતા 12 વિદ્યાર્થીઓ ઘવાયા
શાળા સંચાલકોએ પોલીસ- આરટીઓથી બચવા બસ છૂપાવી દીધાની ચર્ચા ધ્રાંગધ્રા તાલુકામાં આજે સવારના સમયે વિદ્યાર્થીઓ ભરેલી એક ખાનગી સ્કૂલની બસને નડેલા અકસ્માતે સમગ્ર જિલ્લાના વાલીઓ…
View More ધ્રાંગધ્રા નજીક સ્કૂલ બસ- પીકઅપ વાન અથડાતા 12 વિદ્યાર્થીઓ ઘવાયાટંકારાના લજાઈ નજીક ટ્રક અડફેટે બાઈક સવાર બે યુવાનોના મૃત્યુ
ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર જતા રોડ પર લજાઈ જીઆઈડીસી પાસે બે યુવાન બાઈક લઈને ડબલ સવારીમાં જતા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી હતી…
View More ટંકારાના લજાઈ નજીક ટ્રક અડફેટે બાઈક સવાર બે યુવાનોના મૃત્યુપાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયો
વતન ખેરવા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં વધુ…
View More પાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયોઅમદાવાદ-ધોલેરા હાઈવે પર બસ પલટી જતાં એકનું મોત, 22ને ઈજા
પારિવારિક પ્રસંગ પૂર્ણ કરી ભાવનગર પરત ફરતી વેળાએ સર્જાયો ગમખ્વાર અકસ્માત: ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાલે…
View More અમદાવાદ-ધોલેરા હાઈવે પર બસ પલટી જતાં એકનું મોત, 22ને ઈજામોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોત
મોરબી તાલુકાના ચાચાપર ગામે આવેલ એક્યુરા પોલીપેક લેબર કોલોનીમાં રહીને કામ કરતા સેતાનભાઈ વેલ્સિંગભાઈ ડામોર (ઉ.વ.27) નામનો યુવાન ગત તા. 19 ના રોજ રાત્રીના…
View More મોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોતકોઠી કમ્પાઉન્ડમાં રેલવે અધિકારીની કારે અકસ્માત સજર્યો : બુલેટ ચાલક ગંભીર
શહેરના હોસ્પિટલ ચોક નજીક આવેલા કોઠી કંપાઉન્ડમાં રેલવે અધિકારીની કારના ચાલકે ડબલ સવારી બુલેટને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બુલેટ ચાલકને પગમાં ગંભીર ઈજા…
View More કોઠી કમ્પાઉન્ડમાં રેલવે અધિકારીની કારે અકસ્માત સજર્યો : બુલેટ ચાલક ગંભીર