ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા, કારચાલકની શોધખોળ જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક પર બેઠેલા…
View More ફલ્લા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં માતા- પુત્ર ઇજાગ્રસ્તaccident
ખંભાળિયા પાસે હિટ એન્ડ રન, રસ્તો ઓળંગી રહેલા યુવકનું મોત
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામના પાટીયા પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં રસ્તો ઓળંગી રહેલા એક યુવકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ઠોકર…
View More ખંભાળિયા પાસે હિટ એન્ડ રન, રસ્તો ઓળંગી રહેલા યુવકનું મોતજામનગર નજીક વધુ એક અકસ્માત, ટ્રક અડફેટે રોડ ક્રોસ કરતા આધેડનું મૃત્યુ
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટિયા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે, અને કાળમુખા ટેન્કરની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા…
View More જામનગર નજીક વધુ એક અકસ્માત, ટ્રક અડફેટે રોડ ક્રોસ કરતા આધેડનું મૃત્યુછત્તીસગઢમાં SUV-ટ્રક ટક્કરમાં 6 લોકોનાં મોત
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં સોમવારે સવારે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) એક ટ્રક સાથે અથડાતાં છ લોકોના મોત થયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા.આ અકસ્માત…
View More છત્તીસગઢમાં SUV-ટ્રક ટક્કરમાં 6 લોકોનાં મોતગોવર્ધન ચોકમાં બીઆરટીએસની બસ બસ સ્ટેશનમાં ઘુસી જતાં મુસાફર ઘાયલ
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોકમાં બીઆરટીએસ બસના ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા બસ બીઆરટીએસ સ્ટેશનમાં ઘુસી ગઈ હતી. આ બનાવમાં બસમાં…
View More ગોવર્ધન ચોકમાં બીઆરટીએસની બસ બસ સ્ટેશનમાં ઘુસી જતાં મુસાફર ઘાયલપૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યા
ત્રણબત્તી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન, બુઝુર્ગનો ભોગ લેવાયો જામનગર શહેરમાં ત્રણ બત્તી જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ ની ઘટના બની…
View More પૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યાટેન્કરે સ્કૂટરચાલક યુવાનને કચડી નાખતાં ઘટનાસ્થળે મોત
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હિટ એન્ડ રનના બનાવો વધ્યા છે, જેમાં રવિવારે બપોરે ઉમેરો થયો છે. અને વધુ એક યુવાને પોતાનો…
View More ટેન્કરે સ્કૂટરચાલક યુવાનને કચડી નાખતાં ઘટનાસ્થળે મોતમોરબીમાં ‘પુષ્પા’ ફિલ્મ જોવા જઈ રહેલું દંપતી ખંડીત, પત્નીની નજર સામે પતિનું મોત
મોરબી – કંડલા બાયપાસ ઉપર આવેલા સિનેમાઘરમાં પુષ્પા -2 ફિલ્મ જોવા જઈ રહેલા મોરબીના દંપતીને કાર ચાલકે સિનેમાહોલ સામે જ હડફેટે લઈને ફંગોળી દેતાં દંપતી…
View More મોરબીમાં ‘પુષ્પા’ ફિલ્મ જોવા જઈ રહેલું દંપતી ખંડીત, પત્નીની નજર સામે પતિનું મોતકલ્યાણપુર નજીક બંધ ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા સગીર ચાલકનું મોત
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતો વિશાલ કારૂૂભાઈ ધારાણી નામનો 16 વર્ષનો ગઢવી તરુણ શુક્રવારે મોડી સાંજના સમયે તેના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો.…
View More કલ્યાણપુર નજીક બંધ ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા સગીર ચાલકનું મોતખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોત
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો કાર પલટી મારી ગઈ હતી, જેમાં બેઠેલા સીકકા ગામના એક યુવાનનું…
View More ખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોત