ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને…
View More ભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોતaccident
સાવરકુંડલાના ચરખડિયા ગામે પુલ પરથી કાર નીચે ખાબકી: એકનું મોત
ગઇકાલે બપોર બાદ સાવરકુંડલા થી અમરેલી જઈ રહેલી કાર ચરખડિયા ગામે આવેલ નદીના પુલ ઉપરથી ડ્રાઇવર એ કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડી નીચે પડી…
View More સાવરકુંડલાના ચરખડિયા ગામે પુલ પરથી કાર નીચે ખાબકી: એકનું મોતએર એમ્બ્યુલન્સ હોસ્પિટલ સાથે અથડાતાં 4નાં મૃત્યુ
તૂર્કીયેના એજિયન પ્રાંત મુગલામાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર એક હોસ્પિટલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ઘટના દરમિયાન અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સીએ…
View More એર એમ્બ્યુલન્સ હોસ્પિટલ સાથે અથડાતાં 4નાં મૃત્યુકણકોટ ગામે બેકાબૂ સીટી બસે માતા-પુત્રને ઉલાળ્યા : પુત્રનું માથુ ચગદાયું, માતાનો પગ કપાયો
રાજકોટ નજીકના કણકોટ ગામ પાસે રવિવારે સવારે સિટી બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે બસે માતા-પુત્રને કચડી નાખ્યા હતા. જેમાંથી પુત્રનું માતાની નજર સામે કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા…
View More કણકોટ ગામે બેકાબૂ સીટી બસે માતા-પુત્રને ઉલાળ્યા : પુત્રનું માથુ ચગદાયું, માતાનો પગ કપાયોરણુજા પાસે પગપાળા જતા બાળકને કારચાલકે કચડી નાખ્યો
જામનગર જિલ્લાના કાલાવડ માં રણુજા રોડ પર પાણી ભરવા માટે જઈ રહેલા દસ વર્ષના એક બાળકને પુર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે હડફેટ માં…
View More રણુજા પાસે પગપાળા જતા બાળકને કારચાલકે કચડી નાખ્યોધ્રોલ નજીક રોઝડું આડું ઉતરતા બાઇકચાલક યુવાનનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલમાં એસટી ડેપોમાં ફરજ બજાવતા અને લતીપુરમાં રહેતા એસટી બસના ચાલક પોતાનું બાઈક લઈને ધ્રોળ એસ.ટી. બસ ડેપો એ ફરજ પર જઈ રહ્યા…
View More ધ્રોલ નજીક રોઝડું આડું ઉતરતા બાઇકચાલક યુવાનનું મોતપુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોત
મહારાષ્ટ્રના પુણેમાં વાઘોલી ચોક ખાતે ગઈ કાલે રાત્રે એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકો સહિત…
View More પુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોતગારિયાધાર નજીક ટ્રક અડફેટે બાઇકસવાર બે યુવાનોનાં મોત
ભાવનગર હાઇવે પર ગારિયાધાર તાલુકા નજીક ગત મોડી રાત્રે ભયંકર રોડ અકસ્માત સર્જાયો. જેમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યું છે. આ બંને યુવક બાઇક પર…
View More ગારિયાધાર નજીક ટ્રક અડફેટે બાઇકસવાર બે યુવાનોનાં મોતમોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોત
હોસ્પિટલે સારવાર મળે તે પહેલા દમ તોડયો જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને એક બાઈક સ્લીપ થઈ જતાં…
View More મોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોતલીંબડી નજીક માતેલા સાંઢની જેમ જતા ટ્રકની અડફેટે બાઈક સવાર દંપતીનું કરુણ મૃત્યુ
પ્રસંગમાંથી પરત આવી રહેલા દંપતીને રોંગ સાઈડમાં આવતા ટ્રકની જીવલેણ ટક્કર – કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા આહીર પરિવારના દંપતી એક પ્રસંગ પતાવી અને પોતાના…
View More લીંબડી નજીક માતેલા સાંઢની જેમ જતા ટ્રકની અડફેટે બાઈક સવાર દંપતીનું કરુણ મૃત્યુ