રાજકોટ શહેરમા તાજેતરમા ઇન્દીરા સર્કલ પાસે સીટી બસનાં ચાલકે બેફામ બસ દોડાવી અને 4 નિર્દોષ વ્યકિતનો ભોગ લીધો હતો. આ ઘટના બાદ ચાલકની ધરપકડ કરી…
View More ભૂતખાના ચોક પાસે સિટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બબાલ પૂર્વે પોલીસ પહોંચી ગઇaccident
ખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 12 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે માર્ગ પર વિંજલપર ગામ નજીકથી પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એ.બી. 9934 નંબરની ટોયોટા ગ્લેન્ઝા કારના…
View More ખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુદ્વારકા નજીક DySPની બોલેરો સહિત 4 વાહનો અથડાયા
દ્વારકા થી 30 કિલોમીટર દૂર આવેલ કુરંગા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે ગત મધ રાત્રીના અંદાજિત અઢી વાગ્યા ની આસપાસ ચાર વાહનો અકસ્માત…
View More દ્વારકા નજીક DySPની બોલેરો સહિત 4 વાહનો અથડાયામોરબીના ટીંબડી નજીક ડમ્પર અડફેટે બાઇક સવારનું મૃત્યુ
મોરબી જિલ્લામાં કાળમુખા બેકાબુ ડમ્પર ચાલકો અવાર નવાર અકસ્માત સર્જી નિર્દોષ નાગરિકોના જીવ લઈ રહ્યા છે ત્યારે ટીંબડી ગામ નજીક આવા જ એક બનાવમાં ડમ્પર…
View More મોરબીના ટીંબડી નજીક ડમ્પર અડફેટે બાઇક સવારનું મૃત્યુચોટીલા હાઈવે પર યુવક પર કાર ચડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ
ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ એક ગેસ્ટ હાઉસ પાસે અગાઉના ઝઘડા બાબતે એક શખ્સ ટુ વ્હીલર પર જઈ રહ્યો હતો તે દરમ્યાન પાછળથી કાર અથડાવી…
View More ચોટીલા હાઈવે પર યુવક પર કાર ચડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસમધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત: બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી, 8 લોકોના મોત
મધ્યપ્રદેશના દમોહમાંથી એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મહાદેવ ઘાટ પુલ પર પુરપાટ ઝડપે જઈ રહેલી એક બોલેરો જીપે સ્ટેયરીંગ પરથી…
View More મધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત: બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી, 8 લોકોના મોતભેસાણના મોરવાડા પાસે કાર પલ્ટી ખાતા સાસુ-વહુના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
ભેસાણનાં મોરવાડા પાસે દીકરાથી કાર પલ્ટી ખાતા તેની માતા, દાદીનું મોત નિપજ્યું હતું અને ચાલક સહિત 3 વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં…
View More ભેસાણના મોરવાડા પાસે કાર પલ્ટી ખાતા સાસુ-વહુના મોત, ત્રણ ઈજાગ્રસ્તભાવનગર નજીક કાર પલટી મારી જતાં સાળા-બનેવીનાં મોત, ચાર લોકોને ઇજા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામના પાટીયા પાસે ત્રણ કારનો અકસ્માત થતાં એ કાર એ ગુલાટ મારતા તેમાં સવાર સાળા -બનેવી ના મોત નીપજ્યા…
View More ભાવનગર નજીક કાર પલટી મારી જતાં સાળા-બનેવીનાં મોત, ચાર લોકોને ઇજાચોટીલા હાઇવે પર ટ્રક-બાઇકનાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
મૃતકના પરિવારમાં શોક છવાયો ચોટીલા હાઈવે પર હરિધામ સોસાયટી પાસે ટ્રકે બાઇક ચાલક યુવાનને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું.…
View More ચોટીલા હાઇવે પર ટ્રક-બાઇકનાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોતઠેબા ચોકડી પાસે ડમ્પરે કારને અડફેટે લેતા 4ને ઇજા, એક ગંભીર
જામનગર શહેર નજીક ઠેબા ચોકડી પાસે આજે બપોરે રેતી ભરેલા એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર ચલાવી એક અર્ટીગા કારને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર…
View More ઠેબા ચોકડી પાસે ડમ્પરે કારને અડફેટે લેતા 4ને ઇજા, એક ગંભીર