ગુજરાત1 week ago
શહેર ડેન્ગ્યુના ભરડામાં, નવા 20 કેસ સાથે ટાઈફોઇડના વધુ 3 કેસ નોંધાયા
સરકારી આંકડાઓ સામાન્ય, ખાનગી દવાખાના દર્દીઓથી ઊભરાયા ચોમાસાએ વિદાય લીધી અને કાળઝાળ ગરમી પડી રહી છે છતાં મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવ્યો નથી. આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન...