ગુજરાત1 week ago
મનપાના 18 કોમ્યુનિટી હોલ છ મહિનાથી ધૂળ ખાય છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
લગ્નગાળો માથે હોય ત્વરિત હોલ ખોલી લોકોને પ્રસંગે માટે સોંપી, લૂંટાતા લોકોની પરસેવાની કમાણી બચાવવાં કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઇ અનડકટની માંગ રાજકોટ શહેરનો દિવસે ને દિવસે વિકાસ...