કારેલી ગામની મહિલા સરપંચના બીભત્સ વાણી વિલાસ સામે કડક કાર્યવાહી કરવા માલધારી મહિલા પ્રમખુ છાયાબેનની માંગ
ગુજરાત માલધારી મહિલા પ્રમુખ છાયાબેન ભરવાડ એ સુરતના પલસાણા વિસ્તારના કારેલી ગામમા એક આગેવાનના દુ:ખદ મુત્યુથી શ્રદ્ધાંજલિ આપીને ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતુ છે સાથે સાથે સમગ્ર ભરવાડ સમાજ વિશે કારેલી ગામના મહિલા સરપંચના બીભત્સ શબ્દો બોલ્યા એ મહિલા સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય ભરવાડ સમાજ ખોટા સમાજની લાગણી દુબઈ એવા શબ્દો પ્રયોગ વાણીવિલાસ કરે છે એ બાબતે સરકાર તાત્કાલિક કાયદાકીય ધોરણસરની કાર્યવાહી કરે એવી મીડિયા સમક્ષ સરકારને માંગ કરેલી હતી. વધુ માં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં માલધારી સમાજની વસ્તી ખૂબ જ પ્રમાણમાં છે કોઈ રાજકીય આશા રાખ્યા વગર તમામ પક્ષ સાથે સંકળાયેલ હોય તમામ પક્ષના પ્રમુખ અને સરકારમાં બેઠેલા ઓને માલધારી સમાજ ઉપર થઈ રહેલા દમન અત્યાચાર અને ગૌચર માલધારી વસાહત અને ગીર બરડા આલેચના આદિવાસી હકના દાખલાઓ જેવા પ્રશ્નોમાં સહયોગી બને સાથે જોડાય શહેર અને ગામડાંઓ પશુપાલન વ્યવસાય વધુ પ્રમાણમાં સાથે જોડાયેલ જેથી સમાજની મુખ્ય માંગો 3 માંગો છે 1ગુજરાતમા આદિવાસીઓને મળતા લાભ પશુપાલકોને આપો 2 ગોચર ખાલી કરાવો ગૌચર ખાલીના થાઈ ત્યા સુધી અમને પશુપાલન સાથેની યોગ્ય વસાહત આપો3ગીર, બરડા આલેચના માલઘારી સમાજની વર્સૌ જુની આ માગ પુરી કરો. મુખ્ય માંગો સંતોષોમાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલન ના માર્ગ માલધારી સમાજને જવું પડે તો માલધારી સમાજના મહિલા અધ્યક્ષા એ ત્યારી બતાવી હતી.
