સોમનાથ જીલ્લા તંત્રએ રૂા.71 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો

307 કિ.ગ્રા. ઘઉં-ચોખા સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના…

307 કિ.ગ્રા. ઘઉં-ચોખા સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ (શહેર) ખાતે શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરતાં કૃતિ હોટેલની સામે ઘઉં-307 કિ.ગ્રા., ચોખા-463 કિ.ગ્રા. અને રિક્ષા-1 એમ કુલ મળી રૂૂ.71,097/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *