વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત 6 ને રૂૂા.10390 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ હાઉસીગ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતી લલીતાબેન ચંદ્રકાન્ત પરમાર, ભારતીબેન મહેશભાઈ દાવડા, પારૂૂબેન ગોતમભાઈ, ધનુબેન કમલેશભાઈ આંજણી, કેશરબેન ધનજીભાઈ જુંગી તથા કરણ મનિષભાઈ ચાવડા ને રોકડા રૂૂા.10390 સાથે ઝડપી પાડેલ હતા.
