સફાઈ કામદારો દ્વારા ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન

સફાઈ કામદારોના વિવિધ પ્રશ્ર્નો અંગે રજૂઆત કરવા છતા પણ કોઈ નિરાકરણ નહી આવતાં રાજકોટ કામદાર યુનિયન દ્વારા તંત્રને ઢંઢોળવા માટે આજે બેન્ડ પાર્ટી વગાડી અને…

સફાઈ કામદારોના વિવિધ પ્રશ્ર્નો અંગે રજૂઆત કરવા છતા પણ કોઈ નિરાકરણ નહી આવતાં રાજકોટ કામદાર યુનિયન દ્વારા તંત્રને ઢંઢોળવા માટે આજે બેન્ડ પાર્ટી વગાડી અને રેલી કાઢી ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન દ્વારા મનપામાં આવેદન પાઠવી વર્ષો જુના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માંગ કરી હતી. તેમજ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *