કિવ પર રશિયાનો ભીષણ હુમલો, 18નાં મોત, 100 ઘવાયા, ભારે નુકસાન

લાંબા સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુધ્ધમાં અચાનક રશિયાની આક્રમકતાથી માહોલ વધુ ગંભીર બન્યો છે. રશિયાએ ડ્રોન અને મિસાઇલો દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિતના વિસ્તારો પર હુમલો…

લાંબા સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુધ્ધમાં અચાનક રશિયાની આક્રમકતાથી માહોલ વધુ ગંભીર બન્યો છે. રશિયાએ ડ્રોન અને મિસાઇલો દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિતના વિસ્તારો પર હુમલો કરતા ઓછામાં ઓછા 18થી વધુ નાગરીકો માર્યા ગયા છે. જયારે 100 થી વધુ લોકો ઘવાયા છે. હુમલામાં વ્યાપક નુકસાન પણ થયું છે. યુક્રેને અમેરિકા અને યુરોપના દેશોને મદદની અપીલ કરી છે. તસવીરોમાં યુક્રેનમાં સર્જાયેલી ખાનાખરાબી નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *