રાજકોટ બન્યું રામમય, ઠેર-ઠેર સુશોભન-ધાર્મિક ફ્લોટ્સ

ચૈત્ર સુદ-નોમના દિવસે રામલલ્લાનું પ્રાગટ્ય થયું હતું. આવતીકાલે રામનવમીની ઉજવણી માટે રાજકોટે સોળે શણગાર સજ્યા છે. શહેરમાં અનેક માર્ગો આકર્ષક ફ્લોટ્સ અને રોશનીથી શણગારવામાં આવ્યા…

ચૈત્ર સુદ-નોમના દિવસે રામલલ્લાનું પ્રાગટ્ય થયું હતું. આવતીકાલે રામનવમીની ઉજવણી માટે રાજકોટે સોળે શણગાર સજ્યા છે. શહેરમાં અનેક માર્ગો આકર્ષક ફ્લોટ્સ અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. ઉપરની તસવીરમાં રૈયા ચોકડી, નાણાવટી ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક વિસ્તારમાં કરેલ સુશોભન દૃષ્ટિગોચર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *