હેલ્મેટના બદલે જોકરની ટોપી પહેરી નોંધાવ્યો વિરોધ

રાજકોટમાં હેલ્મેટના કાયદા સામે વિરોધ અવિરત ચાલુ રહયો છે. આજે આમ નાગરીકોએ શહેરના ત્રિકોણ બાગ ખાતે ફરજિયાત હેલમેટ પહેરવાના નિયમનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓએ…

રાજકોટમાં હેલ્મેટના કાયદા સામે વિરોધ અવિરત ચાલુ રહયો છે. આજે આમ નાગરીકોએ શહેરના ત્રિકોણ બાગ ખાતે ફરજિયાત હેલમેટ પહેરવાના નિયમનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓએ હેલમેટના બદલે જોકરની ટોપી પહેરી હતી તેમજ હાથમાં બેનર લઇ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે અટકાયત કરી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *