PGVCLના કોન્ટ્રાક્ટરો ફરી મેદાને, એમડીને લખ્યો પત્ર

લાઇન કામમાં એમજીવીસીએલ મુજબ ભાવ વધારો આપવા, લેબર અનુભવના આધારે એક કરોડનું ટેન્ડર કરવા માગણીભાવ બાબતે અનયાય થતો હોવાની ફરિયાદ સાથે પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા હડતાલ…

લાઇન કામમાં એમજીવીસીએલ મુજબ ભાવ વધારો આપવા, લેબર અનુભવના આધારે એક કરોડનું ટેન્ડર કરવા માગણી

ભાવ બાબતે અનયાય થતો હોવાની ફરિયાદ સાથે પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા હડતાલ પાડવામા આવી હતી જેમા એમડી અને કોન્ટ્રાકટરો વચ્ચે બેઠક યોજાઇ હતી અને સમાધાન કારી વલણની ખાતરી મળી હતી ત્યારે ફરી ભાવ વધારાને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસીએશન મેદાન પડયુ છે. અને ભાવ વધારા આપવા સહિતના વિવિધ પ્રશ્ર્નોના પરિપત્રોમાં સુધારો-વધારો કરવા માંગ કરવામા આવી હતી.કોન્ટ્રાકટરોએ એમડીને લખેલ પત્રમાં જણાવ્યુ છે કે, દર વર્ષે દરેક S.O.R. માં રીવાઈઝ કરી ભાવ વધારો આપવો. લાઈન કામમાં M.G.V.C.L.ના ભાવ મુજબનો ભાવ કરવો. ટર્નકી બેઝ ટેન્ડરના લેબર અનુભવ મુજબ અમોને 1 CRસુધીના સર્કલ લેવલે ટેન્ડર કરવા. બીલ પાીંગમાં 20% ઈજ્ઞિતત વેરીફીકેશનનો પરિપત્ર તાત્કાલિક રદ્દ કરવો. બાકીના-અન્ય Discom માં આવી કોઈ પ્રથા નથી. બીલ પાર્કીંગની પ્રોસીજર કોર્પોરેટ લેવલથી બધા ડિવિઝનો સર્કલોમાં એક સરખી કરવી.

એક SRએક CRજે સીસ્ટમ છે એમા સુધારો કરી MR જેમજ CRથાય તો બીલ પાર્સીગમાં સરળતા રહે. મટીરીયલ એક સાથે મળે તોજ આપની સીસ્ટમ મુજબ કામ થાય બાકી તમામ મટીરીયલ એક સાથે મળતુ નથી, જેથી Inventory Modul માં બીલ બનાવવામાં બહુ તકલીફ પડે છે. POLE કાર્ટીગના કિ.મી. માં સુધારો કરવો જેમાં 500 mtrથી વધારેમાં કાર્ટીંગ કરવાનું થાય તો કોન્ટ્રાકટરને ભાડુ ચુકવવાની વ્યવસ્થા કરવી. વેલ્ફર સેશ 1% કયાય છે, જે GETCOપરત ચુકવે છે, તેમના કોન્ટ્રાકટરને તો PGVCL પણ પરત ચુકવે એવી વ્યવસ્થા કરવી. ઉ.ઘ.ઙ, માં બીલ પાસીંગનો પાવર વધારીને સુધારો કરવો. દરિયો, ડુંગર, રણ, દલદલ તેમજ સૌથી વધારે સાગર કિનારો ધરાવતો વિસ્તાર PGVCLનો હોવા છતાં 97% જભફિા નો સરકુલર છે, જેમાં તાત્કાલિક સુધારો કરવો વર્ક ઓર્ડરની સમય મર્યાદા હાલના 1 વર્ષની આપવામાં આવે છે, જેના 2 વર્ષનું કરવા તમામ કેબલના સ્ટ્રીંગીંગના ભાવ અન્ય ડિસ્કોમ ઞ.ૠ.ટ.ઈ.ક. મુજબ વધારો કરવો.

ફેબ્રીકેશનના ભાવોમાં 100% વધારો કરવો (ડબલ કરવા) કારણકે હાલમાં ભાવ ઘણાં ઓછા હોતા કોન્ટ્રાક્ટર લીમીટેડ છે, જેથી તાત્કાલિક ભાવમાં સુધારો કરવો, વ્હીકલ હાયરીંગના હાલમાં ગાડી 5 વર્ષ ચલાવવામાં આવે છે, જેને 7 વર્ષ કરવા.દર મહિનામાં 4 રવિવારના ઓફ આપવા વિનંતી જેમાં ગાડીનું રેગ્યુલર મેઈન્ટેનન્સ તેમજ ડ્રાઈવરને પારિવારીક કામ માટે સમય ફાળવી શકે. વ્હીકલમાં દર વર્ષે વર્ક ઓર્ડરમાં 20% નો ભાવ વધારો કરી આપવો. કારણકે ટાયર, ટયુબ, મેઈન્ટેનન્સ વગેરેમાં મોંથવારીને ધ્યાને લઈ વધારો કરવો. 3000 કિ.મી. ઉપર બીલ સર્કલમાં મંજુરી માટે મુકવામાં આવે છે, જેથી સમય મર્યાદામાં બીલ પાસે થતુ ન હોવાથી ગાડીના ડિઝલ, લોનના હપ્તામાં ભરવામાં મોડુ થતું હોવાથી ઊ.ઊ. ને 5000 ઊંળ. સુધીના પાવર આપવા.ૠઙછજની 3000 ઊંળ. ની અંદર પ્રિન્ટની જરૂૂરીયાત હોતી ન હોવાથી પરિપત્રમાં ફેરફાર કરવા રીપ્લેશમેન્ટ ટ્રાન્સફોરમરમાંના S.O.R. માં ભાવ 200 ઊંટઅ તથા 500 ઊંટઅ ના ભાવ નથી. જે ભાવ નક્કી કરવા. જેમાં હાઈડ્રો સિવાય ટ્રાન્સફોર્મર બદલાવવું શકય નથી. જે ધ્યાનમાં રાખી ભાવ નક્કી કરવા.


લોડીંગ અનલોડીંગના ભાવ ઘણો જ ઓછો છે. જેમાં ટ્રાન્સપોર્ટેશનના ભાવ 0% છે. જેનાં કારણે વ્હીકલો ટ્રક, ટેમ્પો વગેરે મળવા મુશ્કેલ હોતા આ ભાવમાં સુધારો કરવોનુ જેમાં ખાસ વધારો કરવો. સર્વિસ લાઈન, નવા મીટર લગાડવા, રીપ્લેશમેનટ કરવા વગેરેમાં ભાવ ઘણો ઓછો છે, મટેરીયલ ટ્રાન્સપોર્ટેશન માટે ટેમ્પો તેમજ ટ્રકમાં ટેન્ડર સાથે મટેરીયલ ભરવાનું તેમજ મટેરીયલ ખાલી કરવાનું ટ્રાન્સપોર્ટેશન સાથે હોવાથી બહુ મોંઘુ પડે છે અને કોન્ટ્રાકટરને સેવા કરવાની થતી હોવાથી ટેન્ડર કરતાં વાઉંચરમાં ઘણી બધી ગાડીઓ ચાલે છે, જેમાં ખાસ ફેરફાર કરવો. વધુમાં ટ્રક પણ ઊં.ખ. ના સ્લેબમાં જુની પ્રથા પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવે તો ટ્રકના ડેબીટ વાઉચરની પ્રથા બંધ થાય અને કંપનીને રેગ્યુલર ટ્રક ભાડુઆત મળે કોન્ટ્રાકટરનાં માણસનું કયારેય પણ વીજ અકસ્માત થાય છે ત્યારે તાત્કાલિક અસરથી પેમેન્ટ રોકી રાખવામાં આવે છે, જેમાં સુધારો કરી અને પેમેન્ટ તાત્કાલિક મળે તેવી કાર્યવાહી કરવી. જટીલ કારણ વગર કોન્ટ્રાકટરોને “કાળી યાદી” માં મુકવામાં આવે છે, જે બાબતે કમિટી બનાવીને જેમાં અમારા સંગઠનનાં હોદ્દેદારોને પણ સામેલ કરી કારણ જાણી પછી નિર્ણય કરવામાં આવે તો કોન્ટ્રાકટર આર્થિક ભીંસમાં ન મુકાય તેનુ નિરાકરણ કરવા રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *