બસપોર્ટમાં બેભાન થઈ જતાં મુસાફરનું મોત

રાજકોટ શહેરના બસપોર્ટમાં આવેલા 19 નંબરના પ્લેટ ફોર્મ પર આજરોજ બપોરે બે વાગ્યે બસની રાહ જોઈ ઉભા રહેલા કરશનભાઈ ગુલાબભાઈ ઉ.વ.72 અચાનક પ્લેટ ફોર્મ પર…

રાજકોટ શહેરના બસપોર્ટમાં આવેલા 19 નંબરના પ્લેટ ફોર્મ પર આજરોજ બપોરે બે વાગ્યે બસની રાહ જોઈ ઉભા રહેલા કરશનભાઈ ગુલાબભાઈ ઉ.વ.72 અચાનક પ્લેટ ફોર્મ પર ઢળી પડતા તેમને બેભાન હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. મુસાફર કરશનભાઈના પરિવારજનોનો સંપર્ક કરવા એડીવીઝન પોલીસે તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *