હાપાયાર્ડમાં ડુંગળીની મબલખ 5313 બોરીની આવક; કિલોના રૂા.પથી 34ના ભાવ

કપાસ, મરચાં, જીરૂની આવક શરૂ : લસણની આવકમાં ઘટાડો જામનગરના હાપા માર્કેટીંગ ચાર્ડમાં ગઈકાલે પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની પ313 બોરી આવી હતી, અને હરરાજીમાં કીલાના પ…

કપાસ, મરચાં, જીરૂની આવક શરૂ : લસણની આવકમાં ઘટાડો

જામનગરના હાપા માર્કેટીંગ ચાર્ડમાં ગઈકાલે પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની પ313 બોરી આવી હતી, અને હરરાજીમાં કીલાના પ થી 34 રૂપિયાના ભાવે સોદા થયા હતા. જ્યારે કપાસ, મરચા, જીરૂૂની પણ મોટા પ્રમાણમાં આવક થઇ હતી.


હાપા યાર્ડમાં ગઈકાલે 943 ખેડૂતો જુવાર 5 મણ બાજરી 18, ઘઉં 413, મગ 3, અગદ 105, ચોળી 9- વાલ 30, ચણા 203, એરંડા 113, તલી 230, રાવડો 38. લસણ 885, કપાસ 15870, જીરૂૂ 2442, અજમો 239, અજમાની ભુસી પર0, સુકી ડુંગળી 11954, મરચા 8715. સોયાબીન 580 મણ મળીને કુલ 82859 મણ હરરાજીમાં 19 જણસી લાવ્યા હતાં.


જેમાં જુવારના રૂૂ.500થી 700, બાજરીના 400 થી 490, ઘઉંના 540 થી 630, મગના 1200થી 1410, અળદના 1100થી 1595, ચોળીના 1500થી 1850, વાલના 1000થી 1100, ચણાના 800થી 1210, જીણી મગફળીના 950થી 1370, જાડી મગફળીના 850થી 1080, એરંડાના 1100થી 1193. તલીના 1500થી 2405, રાઇના 1100થી 1200, ળસણ ના 3000થી 5130, કપાસના 1200થી 153પ, અજમો 1300મી 2170, અજમાની ભુસીના 400થી 1050, સૂકી ડુંગળીના 100થી 180, મરચાના 300થી 3200, ભાવે સોદા થયા હતા. જેમાં ડુંગળીની મબલમ આવક થઈ હતી અને 1 કીલોના રૂૂ.પ થી લઈને રૂૂ34 સુધીના ભાવે સોદા થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *