મોરબી બાર એસો.ની ચૂંટણીનું પરિણામ જાહેર

મોરબી બાર એસો ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.જેમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારધી દીપકભાઈ વાલજીભાઇ, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે…

મોરબી બાર એસો ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.જેમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારધી દીપકભાઈ વાલજીભાઇ, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી, ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા અને કારોબારી સભ્યમાં મહિલા અનામતમાં હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી, સેક્રેટરી પદ માટે ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી બિનહરીફ થયા હતા.

આજની ચૂંટણીમાં 669માંથી 519 વકીલોએ મતદાન કર્યું જોઈન્ટ સેક્રેટરી અને ચાર કારોબારી સભ્ય માટે આજે થયું હતું મતદાન વિજેતામાં જોઈન્ટ સેક્રેટરી પદે જે.ડી. સોલંકી, કારોબારી સભ્યોમાં પ્રદીપ ડી. કાંઝરીયા, યોગેશ આર. પારેજીયા, દેવીપ્રસાદ કે. જોશી અને ઘનશ્યામ બી. આદ્રોજાનો સમાવેશ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *