સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે બોટાદ-ભાવનગર-અમેરલી સહિતના જિલ્લઓમાં પુર જેવી સ્થિતિ સર્જાતા વહીવટીતંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતરી ગયો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ધુસી જતા લોકો અને વાહનો ફસાયા હતા. તો ઘણા સ્થળે રસ્તાઓ ઉપર જ વાહનો ખૂંચી ગયા હતા. પ્રથમ વરસાદથી જ લોકો હાલાકીમાં મુકાઇ ગયા છે. જયારે તંત્ર માત્ર એલર્ટ… એલર્ટની બુમો પાડી રહ્યું છે.
પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતારી નાખતા મેઘરાજા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે બોટાદ-ભાવનગર-અમેરલી સહિતના જિલ્લઓમાં પુર જેવી સ્થિતિ સર્જાતા વહીવટીતંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતરી ગયો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ધુસી જતા લોકો…
