વેરાવળ નજીક દીપડો દેખાયો

  ગુજરાત મિરર, વેરાવળ તા.28 : વેરાવળ બાયપાસ નજીક ગંભીરા વિસ્તાર મા ગત મોડી રાત્રે ખૂંખાર દિપડો દેખાતા લોકો મા ફફડાટ છે અને આ વિસ્તાર…

 

ગુજરાત મિરર, વેરાવળ તા.28 : વેરાવળ બાયપાસ નજીક ગંભીરા વિસ્તાર મા ગત મોડી રાત્રે ખૂંખાર દિપડો દેખાતા લોકો મા ફફડાટ છે અને આ વિસ્તાર મા દીપડો દેખાતા સ્થાનીક રહીશો દ્વારા વનવિભાગ તાકિદે આ દિપડા ને પીંજરે પૂરે તેવી માંગ ઉઠી છે. (તસ્વીર મીલન ઠકરાર વેરાવળ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *