ઉત્તર કોરિયાના સૈન્યને સજ્જ કરતાં કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના તાનાશાહની દરેક હિલચાલ ઉપર વિશ્ર્વની નજર હોય છે ઉ.કોરિયાને લશ્કરી રીતે મહાસત્તા બનાવવા તે પોતાના લશ્કરને સતત આધુનિક હથિયારોથી અપગ્રેડ કરતા રહે છે…

ઉત્તર કોરિયાના તાનાશાહની દરેક હિલચાલ ઉપર વિશ્ર્વની નજર હોય છે ઉ.કોરિયાને લશ્કરી રીતે મહાસત્તા બનાવવા તે પોતાના લશ્કરને સતત આધુનિક હથિયારોથી અપગ્રેડ કરતા રહે છે તસવીરોમાં લશ્કરી તાલીમ બેઝની મુલાકાત દરમિયાન તે નવા હથિયારો ઉપર હાથ અજમાવતા નવા પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન આપતા, સૈનિકો સાથે વાતચીત કરતા તથા સૈનિકોની તાલીમને નિહાળતા નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *