પુરાતત્ત્વ વિભાગ દ્વારા ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવા કામગીરી કરાય
ધ્રાંગધ્રા મા અનેક ઐતિહાસિક ઈમારતો આવેલ છે અનેક ફીલ્મો ના શુટીંગ પણ કરવામાં આવેલ છે ત્યારેઐતિહાસિક ઈમારતો મરામત વગર ખંઢેર બની રહી છે ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા યોગ્ય ગ્રાન્ટ ફાળવી સારસંભાળ લે તેવી લોક માગ વધી છે.
સમગઁ દેશ મા ધ્રાંગધ્રાના રાજવી ના વહીવટી કુશળતા અને શાસન કરતામા આગવુ નામ રહેલુ છે ત્યારે ધ્રાંગધ્રા ના રાજવી દ્વારા રાજાશાહી સમયમા 200વષઁ પહેલાં ધ્રાંગધ્રા શહેર મા બાગ બગીચા શિક્ષણ રોડ રસ્તા પાણી ની સુવીધા સાથે પ્લાનીંગ અમલમાં મુકવામાં આવેલ ત્યારે ધ્રાંગધ્રા ના પથ્થરો માંથી, કારીગરો દ્વારા વિવિધ ઐતિહાસિક ઈમારતો ગેટ કિલ્લો મહેલ અને સ્મારકો બનાવામાં આવ્યા છે અત્યારે પણ ઐતિહાસિક સ્મારકો ધ્રાંગધ્રા ની સાન વધારી રહ્યા છે દુર દુર થી ઐતિહાસિક ઈમારતો ને કીલ્લાને જોવા આવે છે અનેક ફીલ્મોના શુટીંગ કરવામાં આવેલ ત્યારે ધ્રાંગધ્રા ની ઈમારતો ની સાક્ષી બન્યા છે ત્યારે ધ્રાંગધ્રા સાન એવી ઐતિહાસિક ઈમારતો મરામત વગર ખંઢેર બની રહીછે ત્યારે ઼઼ આ ઐતિહાસિક ઈમારતો ની યોગ્ય મરામત જખી રહી છે આ અંગે ધ્રાંગધ્રા જીતુભાઈ એ જણાવ્યું કે ધ્રાંગધ્રા નો કીલ્લો મહેલ બજાર વિવિધ ગેટો જોગાસર તળાવ મંદીરો ની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી લોકોની માગ છે ત્યારે નગરપાલિકા ના ચીફ ઓફીસર દ્વારા જણામા આવ્યુ કે ઈમારતો ની જાળવણી કરવા માટે પુરાતત્વ વિભાગ ને દરખાસ્ત કરી માગણી કરવામાં આવશે