તા.10 આજરોજ શુક્રવારે રાજકોટ માર્કેટયાર્ડ માં 650 થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં મગફળી, કપાસ, જીરૂ અને સફેદ તલ ની આવક નીચે મુજબ ની રહી. સોયાબીનની આવક 14000 (ચૌદ હજાર), કપાસની આવક 15500 મણ (પંદર હજાર પાંચ સૌ), જીરૂની આવક 9000(નવ હજાર ), સફેદ તલની આવક 7000 (સાત હજાર મણ) થવા પામી હતી. ઉપરની જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા વા.ચેરમેનશ્રી તથા ડિરેક્ટરઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજકોટ યાર્ડમાં મગફળી, કપાસ, જીરૂ, તલની ધૂમ આવક
તા.10 આજરોજ શુક્રવારે રાજકોટ માર્કેટયાર્ડ માં 650 થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં મગફળી, કપાસ, જીરૂ અને સફેદ તલ ની આવક નીચે મુજબ…
