રાજ્ય સરકાર સુશાસન ઉજવણી કરી રહી છે એનું શ્રેષ્ટ ઉદાહરણ રાજકોટ 108 સેવા આપ્યું. શહેરના દુધસાગર રોડ પર જ્યોતિનગરમાં રહેતા સગભો માતાને પ્રસુતીની પીડા ઉપાડતા 108 સેવાને કોલ કરી એમ્બ્યુલન્સ મદદ માંગી ગણતરીની મિનિટમાં 108 સેવા સગભો ઘરે દરવાજે પહોંચ્યા તપાસ કરતાં સગભો માતા મમતાબહેન જયસ્વાલને પ્રસુતિ અસહનીય દુખાવો હતો 108 એમ્બ્યુલન્સમાં સલામત રીતે લેવામાં આવ્યા અને તાપસ કરતાં માલૂમ પડ્યું કે નવજાત શિશુ જન્મ એમ્બ્યુલન્સ કરવાની ફરજ છે એટલે ફરજ પરના કર્મચારી ઇ.મ.ટી પિયુષ પરમાર અને વિજય વાળા દ્વાર તરત ટેલિફોનની ડોક્ટર સાથે ફોન ઉપર સૂચના મુજબ સફળતા પૂર્વક પ્રસુતી કરવી અને નવજાત શિશુ જન્મ અપાવ્યું હતો,
ત્યારબાદ રાજકોટ ESIC હોસ્પિટલ ખાતે વઘુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ઊજઈંઈ હોસ્પિટલ લાભ થકી વિકસિત ભારતના સંકલ્પ ને સાકાર કરતી સ્વસ્થ મહિલા શક્તિ હેઠળ વધું સારવાર ના લાભ મળે છે. સગભો માતા અને એમનાં પરિવાર દ્વાર રાજ્ય સરકારની 108 સેવાનું આભાર વ્યક્ત કર્યું અને આ 108 સેવાની સામન્ય નાગરિક આશીર્વાદ રૂૂપ સાબિત થાય છે.
