ગાંધી આશ્રમની મુલાકાતે જર્મન ચાન્સેલર

જર્મન ચાન્સેલર ફેડરિક મર્ઝ આજે અમદાવાદના પ્રવાસે આવી પહોંચતા તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે કાઇટ ફેસ્ટિવલ માણ્યો હતો અને ગાંધી આશ્રમની મુલાકાત લઇ ચરખાની કલાની…

જર્મન ચાન્સેલર ફેડરિક મર્ઝ આજે અમદાવાદના પ્રવાસે આવી પહોંચતા તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે કાઇટ ફેસ્ટિવલ માણ્યો હતો અને ગાંધી આશ્રમની મુલાકાત લઇ ચરખાની કલાની માહિતી મેળવી હતી તેમજ ગાંધી આશ્રમની વિઝિટ બુકમાં પોતાની નોંધ લખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *