ધ્રાંગધ્રા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થાય છે ત્યારે તાલુકા પોલીસ દ્વારા ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર થી ગેરકાયદે સફેદ માટી ભરીને જતા ડમ્પર ને જડપી પાડવામાં આવ્યું.
ધ્રાંગધ્રા વિસ્તારમાં રેતી પત્થર સફેદ માટી સહીત ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થાય છે ત્યારે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર ગેરકાયદે સફેદ માટી ભરી ને જતા ડમ્પર ને તાલુકા પોલીસ દ્વારા જડપી પાડવામાં આવ્યું તેની પાસે થી પાસ પરમીટ ના કાગળ નહી મળતા ડીટેઈન કરવામાં આવ્યું ત્યારે સફેદ માટી કયા થી ભરવામા આવી છે તેની તપાસ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં ગેરકાયદે કાયદે ખનીજ ચોરી કરતા તત્વોમા ફફડાટ વ્યાપી ગયો છે
