ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી પરીવારને આંગણે રૂૂડો અવસર આવ્યો હતો. તેમના પુત્ર ચિ. હરિકૃષ્ણ સાંગણવા નિવાસી અશોકભાઈ કોરાટની સુપુત્રી ચિ. ધાર્મી સાથે તા. 3/2/26 થી 6/2/26 સુધીના દિવસોમા શુભ લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી જેમા દરેક રાજદ્વારીઓ, સંતો મહંતો તેમજ દેશ-વિદેશમા વસતો મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે 251 થી વધુ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ આશિર્વાદ સમારોહનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા અલગ અલગ શહેરોમાંથી ઉપસ્થિત રહી સંતોએ હરિકૃષ્ણ અને ધાર્મીને તેમના સફળ દાંપત્યજીવન જીવવા માટેનુ માર્ગદર્શન તેમજ આવ્યા હેમસ્વામીનારાયણ સંપ્રદાયન સ્વામીનારાયણ સંપ્રદાયના સાંખ્યયોગી બહેનો દ્વારા લગ્ન ગીતો ગાવામાં આવ્યા હતા તેમજ આફ્રીકા નાઇરોબીથી ઓમ શાંતી સંપ્રદાયના પૂ. વેદાંતીબહેન જે 54 દેશોના કનવિનર છે તે તેમના મંડળ સાથે આશીર્વાદ આપવા પહોંચ્યા હતા તેમજ ઉત્તરપ્રદેશના પરીવહન મંત્રી દયાશંકરસીંધ 2022ની ચુંટણીમા સ્ટાર પ્રચારક તરિકે રાજકોટ આવેલ ત્યારે ખાસ સ્નેહનો સંબંધ બધાતા 20 દિવસ ચેતનભાઇ રામાણીના નિવાસસ્થાને રોકાણ કરેલ ત્યારે તેઓ પણ ખાસ હાજરી આપવા નિકળ્યા હતા પરંતુ ફલાઇટ મિસ થતા તેઓ હાજર નોતા રહી શક્યા.
આ શુભ પ્રસંગે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કુંવરજીભાઇ બાવળીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના પરીવારથી અંજલીબેન તેમજ તેમના પુત્ર રૂૂષભભાઇ, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક જગદિશભાઈ મકવાણા, રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડા, પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ બોઘરા, પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, ધારાસભ્યો રમેશભાઈ ટિલાળા, દર્શીતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા-ઉપલેટા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા-જુનાગઢ, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા-જામકંડોરણા, ધારાસભ્ય કંચનબેન રાદડીયા ગુજકાત સરકારના પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, અરવીંદભાઈ રૈયાણી, ગોવીંદભાઈ પટેલ, ડો. દિનેશભાઇ પરમાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથિરીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, મેયર નયનાબેન પેઢળીયા, શાસક પક્ષના નૈતા લિલુબેન જાદવ, દંડક મનીશભાઈ રાડીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, પૂર્વ મેયર ડો. પ્રદિપભાઈ ડવ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂૂપાપરા, ખોડલધામ મંદિર કાગવડથી ચેરમેન નરેશભાઈ પટેલ, નર્મદા ફર્ટીલાઇઝર દિનેશભાઈ કુંભાણી, દ્રષ્ટીઓ હસમુખભાઈ લુણાગરીયા, જયેન્દ્રભાઇ અકબરી, મનોજભાઈ સાકરીયા, એડીકોના માલિક કાંતીભાઈ પટેલ, ભુવનેશ્વરી પિઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજ, અકિલાના માલિક કિરીટભાઇ ગણાત્રા, રાજકોટ કલેકટર ઓમ પ્રકાશ, ડિ.સી.પી. હેતલબેન પટેલ, ડિ.સી.પી. રાકેશ દેસાઇ, ડિ.સી.પી. હરપાલસીંહ બારડ, આઈ.પી.એસ. સુરત પિનાકીનભાઈ પરમાર, એસ.આર.પી. કેમપના ડિ.જી.પિ.કે. રેશન, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદભાઈ પટેલ, આસ. કમિ. ધડુક સાહેબ, પિ.આઇ. પાદરીયા વિગેરે હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ગુજરાત બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ચેમ્બર ઓફ કોમર્સના વિ.પી. વૈષ્ણવ, પિપલ્સ બેંકના એમડી સત્પ્રકાશ ખોખરા, નાગરીક બેંકના ચેરમેન જીવનકાકા પટેલ, ચેરમેન રાજ બેંક તેમજ ખોડલધામ ટ્રષ્ટી જીતુભાઇ વસોયા, ગેલેકસી ગૃપના રાજેશભાઈ ભાલોડીયા, એ.પી. પટેલ છાત્રાલયના ગોવીંદભાઇ ખુંટ, ક્ધયા છાત્રાલય ગોંડલના વિઠલભાઇ ધડુક, બોલબાલા ટ્રષ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, સદભાવના ટ્રષ્ટ વિજયભાઈ ડોબરીયા, ઉકાભાઈ સોમા, ગિરગંગા પરીવારના દિલીપભાઇ સખીયા, ડો.પંપના પરસોત્તમભાઈ કમાણી, બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, બાલાજી વેફર્સના ચંદુભાઇ વિરાણી, ભિખુભાઈ વિરાણી, કનુભાઇ વિરાણી, પ્રણયભાઈ વિરાણી, રોકડ ગૃપના ધિરૂૂભાઇ રોકડ, ઓમ ગૃપના ગોપાલભાઈ ચુડાસમા, ડેકોરા ગૃપના જગજીવનભાઇ સખીયા, કનુભાઈ અકબરીએ હાજરી આપી હતી.
મુંબઇથી ખૂબ મોટા ગજાના બિલ્ડરો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ પણ આ પ્રસંગે પહોંચ્યા હતાં જેમા સ્વામીનારાયણ સિટીથી સચીનભાઇ પટેલ, હેમંતભાઈ પટેલ, ખોડલધામ ટ્રષ્ટી તેમજ ગ્રીન્સસ્કેપ ગૃપના અંબાવીભાઈ વાવીયા, ભાવેશભાઇ પટેલ, કેડીસી બેન્કના વાઇસ ચેરમેન અંબાવીભાઈ વાવીયા, વાલજીભાઈ વાવીયા, શ્રીજી ડેવલોપર્સના દેવજીભાઇ વાવીયા, કલ્યાણજીભાઈ જાદવ, કમલેશભાઈ રામાણી (લંડન), ધવલભાઇ સોની, ગૌરવભાઈ સોની ચેતનભાઈ પટેલ, પર્કીનભાઈ પટેલ (નાઇરોબી-કેનયા, આફ્રીકા), જતીનભાઈ મકાણી, રાહુલભાઈ (દુબઈ) સાધુ (આંધ્રપ્રદેશ) આમ દેશ પરદેશના મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી.
