કોટડા સાંગાણીમાં ભેદી અવાજ સાથે ધરા ધ્રુજી : સ્થાનિકોમાં ફફડાટ

કોટડા સાંગાણી ના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધ્રુજારી આવેલ અને ધ્રુજારી નો બપોરના ગાળામાં ખૂબ જ ટૂંકો હોવાનો લોકોએ જણાવેલ અને લોકોમાં ભયનો માહોલ વધુ…

કોટડા સાંગાણી ના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધ્રુજારી આવેલ અને ધ્રુજારી નો બપોરના ગાળામાં ખૂબ જ ટૂંકો હોવાનો લોકોએ જણાવેલ અને લોકોમાં ભયનો માહોલ વધુ જોવા મળ્યો હતો કેટલાક લોકોએ ભુકંપનો આંચકો હોવાનું જણાવેલ લોકો ઘરની બહાર નીકળી ગયેલ હતા આ ઘટના અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી જોકે કોઈ જાનહાની કે માલમતાના નુકસાનના અહેવાલો નથી તંત્ર દ્વારા વધુ માહિતી મેળવવામાં કપાસ હાથ કરવામાં આવી છે.

આ ઘટનાને લઈને સ્થાનિકોમા લોકોમાં જણાવ્યું છે કે બપોરના 12: 36 કલાકે ભુકંપ નો આચકો અનુભવાયો હતો લોકોએ અને મહિલાઓએ ઘરની બહાર નીકળી ગયેલ હતા ભેદી અવાજ પણ આવેલ અને ઘરના વારી દરવાજા મા અવાજ આવેલ હતા ઓ સ્થાનિક લોકો એ જણાવ્યું હતું કે તેમાં પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા અને ધર્મેન્દ્રભાઈ સોરઠીયા એ જણાવ્યું હતું કે બપોરના સમયમાં બહાર અને 12:36 કલાકે ભુકંપ નો આચકો અનુભવાયો હતો અને મહિલા ઓ પણ જણાવ્યું હતું કે ભુકંપ નો આચકો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *