રાજકોટમાં ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો ભવ્ય પ્રારંભ

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો આજથી પ્રારંભ થયાની સાથે જ લોકો મેળામાં મહાલવા ઉમટી પડયા હતા. રાઇડ્સની મંજૂરીના વિવાદ વચ્ચે પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણી…

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો આજથી પ્રારંભ થયાની સાથે જ લોકો મેળામાં મહાલવા ઉમટી પડયા હતા. રાઇડ્સની મંજૂરીના વિવાદ વચ્ચે પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણી તેમજ ધારાસભ્યો પણ ગાંધીનગર ખાતે બેઠકમાં વ્યસ્ત હોવાથી લોકમેળાના ઉદ્ઘાટનમાં હાજર રહી શકેલ નહીં પરંતુ પાંચ દિવસનો લોકમેળો ખુલ્લો મુકાય તે પહેલા મેળે મેળે શરૂ થઇ ગયો હતો. આગામી પાંચ દિવસમાં આ લોકમેળામાં 12 થી 15 લાખ લોકો ઉમટી પડવાની ધારણા છે. (તસવીર : મુકેશભાઈ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *