ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત મેળવતા દેશભરમાં લાખો લોકો ઉજવણી કરવા રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા તસવીરોમાં દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ખુશીમાં નાચતા-ગાતા ચાહકો સહિત ઉજવણીના અલગ અલગ દૃશ્યો નજરે પડે છે.
ટીમ ઈન્ડિયાની જીતને દેશભરમાં વધાવતા ક્રિકેટ પ્રેમીઓ
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત મેળવતા દેશભરમાં લાખો લોકો ઉજવણી કરવા રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા તસવીરોમાં દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ખુશીમાં નાચતા-ગાતા ચાહકો…
