કોડીનારના સોમનાથ સોસાયટી ના પાછળના ભાગે આવેલી મનુભાઈ ડોડીયા ની વાડીના ઊંડા કૂવામાં એક ગાય પડી જતા તેને આજરોજ નામલી ગામના રામભાઈ સોલંકી દ્વારા જાનના જોખમે કુવામાં ઉતરીને ગાયનું રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો હતો. આ રેસક્યુમાં ક્રેનની મદદ લેવામાં આવી હતી.
કોડીનારમાં 50 ફૂટ ઉંડા કૂવામાંથી ગાયને બચાવાઇ
કોડીનારના સોમનાથ સોસાયટી ના પાછળના ભાગે આવેલી મનુભાઈ ડોડીયા ની વાડીના ઊંડા કૂવામાં એક ગાય પડી જતા તેને આજરોજ નામલી ગામના રામભાઈ સોલંકી દ્વારા જાનના…
