જેતપુર શહેર ભાજપમાં મીડિયા સેલના ક્ધવીનર-સહ ક્ધવીનર નિમાયા

શહેર ભાજપમાં જુદા જુદા મોરચા ના ક્ધવીનર, સહ ક્ધવીનર ની નિમણૂકો કરવામાં આવેલ જેમાં સતત છેલ્લા ત્રણ વર્ષ થી કિસાન મોરચા ના ઉપપ્રમુખ તરીકે સેવા…

શહેર ભાજપમાં જુદા જુદા મોરચા ના ક્ધવીનર, સહ ક્ધવીનર ની નિમણૂકો કરવામાં આવેલ જેમાં સતત છેલ્લા ત્રણ વર્ષ થી કિસાન મોરચા ના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતા હિતેષ સાવલિયા ને મીડિયા સેલ ક્ધવીનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી તેઓ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવ્ય ભાસ્કર દૈનિકમાં પત્રકારિત્વ કરી લોકોના પ્રશ્નો ને વાચા આપી રહ્યા છે. તેમજ સાંજના દૈનિક અકિલા માં છેલ્લા 25 વર્ષ થી તટસ્થ પત્રકારિત્વ ક્ષેત્રે નામના ધરાવતા તેમજ સમાજ સેવી સંસ્થાઓ સાથે જોડાયેલ કેતન ઓઝા ની સહક્ધવીનર તરીકે જવાબદારી સોંપવામાં આવતા ઠેર ઠેર થી હિતેશ સાવલિયા મો. 9898848584 તેમજ કેતન ઓઝા મો. 9913944084 ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *