જામકંડોરણામાં માધાબાપા બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ, અલૌકિક નંદ મહોત્સવ અને જ્ઞાનયજ્ઞના પૂર્ણાહુતી અવસરે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, લલિતભાઈ રાદડિયા, મૌલેશભાઈ ઉકાણી, સંજયભાઈ સેંજલિયા, મયુરધ્વજસિંહ જાડેજા, અલ્પેશભાઈ ઢોલરિયા, ગોરધનભાઈ ધામેલિયા, દિનેશ ભુવા, નરેન્દ્રસિંહ, ભરતભાઈ બોઘરા, જયેશભાઈ બોઘરા, વીજયભાઈ કોરાટ, કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જામકંડોરણામાં બાલધા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાહુતિ
જામકંડોરણામાં માધાબાપા બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ, અલૌકિક નંદ મહોત્સવ અને જ્ઞાનયજ્ઞના પૂર્ણાહુતી અવસરે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, લલિતભાઈ રાદડિયા, મૌલેશભાઈ ઉકાણી,…
