જંગલેશ્ર્વરનો ખેલ ખતમ, 1500થી વધુ બાંધકામો કાટમાળમાં ફેરવાયા

હજારો ટન કાટમાળ ઉપાડવાનુ શરૂ, ડિમોલીશન વાળા વિસ્તારોમાં પતરાની આડશ મુકી પ્રવેશ બંધી કરાઇ જંગલેશ્ર્વરમાં સોમવાર સવારથી શરૂ થયેલ ડિમોલીશનની કામગીરી મંગળવારે રાત સુધીમાં પૂર્ણ…

View More જંગલેશ્ર્વરનો ખેલ ખતમ, 1500થી વધુ બાંધકામો કાટમાળમાં ફેરવાયા

બોટાદમાં એસટી બસના ડ્રાઇવર પર રીક્ષાચાલકનો પાઇપ વડે હુમલો

રોંગ સાઇડમાં આવતા રિક્ષાચાલકે બોલાચાલી કરી બોટાદમાં એસ.ટી. બસના ડ્રાઈવર પર હુમલો થયો છે. ભાંભણ રોડ પર હિફલી વિસ્તારમાં રીક્ષા ચાલકે લોખંડના પાઈપ વડે હુમલો…

View More બોટાદમાં એસટી બસના ડ્રાઇવર પર રીક્ષાચાલકનો પાઇપ વડે હુમલો

વીરપુરમાં સોશિયલ મીડિયામાં બાળક ચોરની અફવા ફેલાવનાર બે ઝડપાયા

વીરપુર (જલારામ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા બાળકો ઉઠાવી જવાની ખોટી અફવા ફેલાવનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 23 ફેબ્રુઆરી, 2026ના રોજ વીરપુરમાં…

View More વીરપુરમાં સોશિયલ મીડિયામાં બાળક ચોરની અફવા ફેલાવનાર બે ઝડપાયા

બોટાદના દિગ્ગજ ક્રિકેટરનું 87 વર્ષે નિધન, ક્રિકેટ પ્રેમીઓમાં ઘેરો શોક

તાજેતરમાં બોટાદના ક્રિકેટ જગતનો એક સમયનો ઝળહળતો સિતારો ખરી પડ્યો. ક્રિકેટ જગતના ઓલ રાઉન્ડર સ્વ.કરમશીભાઈ સોલંકીની વિદાયથી બોટાદના ક્રિકેટ પ્રેમીઓમાં ઘેરો શોક પ્રસરેલ છે. બોટાદ…

View More બોટાદના દિગ્ગજ ક્રિકેટરનું 87 વર્ષે નિધન, ક્રિકેટ પ્રેમીઓમાં ઘેરો શોક

ભાવનગરના વૃધ્ધાને રોડ ક્રોસ કરાવવાના બહાને અજાણી મહિલાએ ઘરેણા લૂંટી લીધા

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં રહેતા એક 82 વર્ષીય વૃદ્ધા સાથે અજીબોગરીબ ઠગાઈની ઘટના સામે આવી છે. એક અજાણી મહિલાએ વૃદ્ધાને મદદ કરવાના અને પૈસાની લાલચ…

View More ભાવનગરના વૃધ્ધાને રોડ ક્રોસ કરાવવાના બહાને અજાણી મહિલાએ ઘરેણા લૂંટી લીધા

ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપો

ટેન્ડર પ્રક્રિયા અને માપપોથીમાં ગેરરીતિ કરી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું : 4 લાખથી વધુના કામોમાં ખોટા કમ્પ્લીશન સર્ટીફિકેટ બનાવ્યા હોવાનો પણ આક્ષેપ રાજકોટ જિલ્લાના…

View More ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપો

જૂનાગઢમાં ચકલી-પોપટનો જુગાર રમતા 16 જુગારી પકડાયા, 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ શહેરના હાર્દ સમાન ચિત્તાખાના ચોક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં ચાલતા ’ચકલી-પોપટ’ના જુગારધામ…

View More જૂનાગઢમાં ચકલી-પોપટનો જુગાર રમતા 16 જુગારી પકડાયા, 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર-મુંબઇ વચ્ચે તા.29 માર્ચથી રોજ બે ફલાઇટ શરૂ થશે

ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન…

View More ભાવનગર-મુંબઇ વચ્ચે તા.29 માર્ચથી રોજ બે ફલાઇટ શરૂ થશે

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર, એડિશનલ કલેકટર સહિત છ સામે ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ

જિલ્લામાં જમીન બિનખેતી (એનએ) કરવાની પ્રક્રિયામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે અમલદારો સામે કાયદાકીય કાર્યવાહીની ગતિ તેજ થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત…

View More સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર, એડિશનલ કલેકટર સહિત છ સામે ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ

જંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયો

નદી કાંઠે બનાવેલી 97 ઓરડી, 8 મકાનો અને 300 મીટરના વરંડા ઉપર બુલડોઝર ફેરવી દેવાયા નામચીન રમા 48 ઓરડી-3 મકાન-વરંડો, સમીર જુણેજાની 16 ઓરડી ભાડે…

View More જંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયો