અઢી વર્ષમાં 72 નગરસેવકોએ 868 પ્રશ્ર્નો પૂછયા તેમાં કોંગ્રેસના ચાર સભ્યોની જ 200થી વધી રજૂઆત ભાજપના મોટાભાગના સભ્યો પાર્ટીલાઇનમાં મુંગા, પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરે…
View More પ્રજાના પ્રશ્ર્નો પૂછવામાં ડો.દર્શિતા શાહ મૌન, ભાનુબેન સોરાણી સૌથી વધુ ગર્જયાCategory: સૌરાષ્ટ્ર
યુદ્ધના ભણકારા વચ્ચે ચાંદી 15000, સોનું 2260 વધ્યા
રાજકોટમાં ચાંદીનો ભાવ 2,84,000ને પાર; આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 5279 ડોલર અને ચાંદી 94 ડોલર ઇરાન અને અમેરિકા વચ્ચે સંભવિત યુધ્ધની પરિસ્થિતિ તેમજ પાકિસ્તાન- અફઘાન યુધ્ધની…
View More યુદ્ધના ભણકારા વચ્ચે ચાંદી 15000, સોનું 2260 વધ્યારાજ કૂલિંગ સીસ્ટમનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
રાજકોટ ખાતે Raj Cooling Systems Pvt. Ltd. દ્વારા ‘Vision 2030’ ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય કોર્પોરેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની પાસે અગાઉથી 4…
View More રાજ કૂલિંગ સીસ્ટમનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનકોંગ્રેસ આપને દ્વાર અભિયાનમાં વોર્ડ નં.2માં લોકોએ ઠાલવી હૈયાવરાળ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા યોજાયેલ કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે વોર્ડ નં.2ના વિવિધ વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજાયો…
View More કોંગ્રેસ આપને દ્વાર અભિયાનમાં વોર્ડ નં.2માં લોકોએ ઠાલવી હૈયાવરાળદીકરીને હોળીનો હારડો આપવા જતા રાજકોટનું દંપતી ખંડિત, પતિનું મોત
પડધરી પાસે અજાણ્યુ વાહન અકસ્માત સર્જી પલાયન, પોલીસે ઘટનાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ કરી રાજકોટના ચુનારાવાડ પાસે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતુ દંપતિ પડધરીમાં રહેતી દીકરીને…
View More દીકરીને હોળીનો હારડો આપવા જતા રાજકોટનું દંપતી ખંડિત, પતિનું મોતતુલસી વિવાહમાં ‘શ્રી કૃષ્ણ’નું પાત્ર ભજવવા બ્યુટી પાર્લરમાં ગયેલી યુવતીનું ઉલ્ટીથી મોત
રાજકોટના માયાણીનગરનો કરૂણ બનાવ, યુવતીને તાવ આવતો હતો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એટલે કે આગળ શું થવાનું છે તેનું ભવિષ્ય આપણે…
View More તુલસી વિવાહમાં ‘શ્રી કૃષ્ણ’નું પાત્ર ભજવવા બ્યુટી પાર્લરમાં ગયેલી યુવતીનું ઉલ્ટીથી મોતકાલાવડની પરિણીતાનો પુત્રના વિયોગમાં ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાશ્મીર પરા વિસ્તારમાં રહેતી ફરીદાબેન જાવેદભાઈ ચૌહાણ નામની 39 વર્ષની સંધિ જ્ઞાતિની યૂવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા…
View More કાલાવડની પરિણીતાનો પુત્રના વિયોગમાં ફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં રૂા.15 હજારની લાંચ લેનાર ઇન્કમટેકસ ઓફિસરને ચાર વર્ષની સજા
રાજકોટ ખાતે ઇન્કમટેકસ ઓફીસમાં ફરજ બજારતા મૌલિકભાઇ પ્રવિણભાઇ મહેતાએ આકારણી વર્ષ 2011/12માં કવેરી સોલ્વ કરવા 15 હજારની લાંચ સ્વિકારતા પકડાયા હતા. આ ઘટનામાં તેમને તકસીરવાર…
View More રાજકોટમાં રૂા.15 હજારની લાંચ લેનાર ઇન્કમટેકસ ઓફિસરને ચાર વર્ષની સજાસુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલિન મામલતદાર સહિત 3 સસ્પેન્ડ
કલેક્ટરના પી.એ. અને કલાર્કના તપેલા ચડ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કરવાના રૂૂ.1500 કરોડથી વધુના કૌભાંડનો ઇડીએ પર્દાફાસ કર્યો હતો.જેમાં કલેકટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરી…
View More સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલિન મામલતદાર સહિત 3 સસ્પેન્ડજૂનાગઢના બીલખાનો શખ્સ પોરબંદરમાંથી 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયો
પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારને ધ્યાને લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર અને સંરક્ષિત જીવોના અવશેષોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની…
View More જૂનાગઢના બીલખાનો શખ્સ પોરબંદરમાંથી 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયો