અમરેલી જિલ્લા જેલમાં સરદારજી કેદીએ પોતાની પાઘડીમાં ભરાવેલ સુયો પોતાના જ ગળામાં ખોંસી દીધો હતો.ગળામાં સુયો ફસાઈ જતા લોહીલુહાણ હાલતમાં જ કેદીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
View More અમરેલી જેલમાં સરદારજી કેદીએ પાઘડીમાં ભરાવેલો સુયો ગળામાં ભોંકી દીધોCategory: સૌરાષ્ટ્ર
ગેસ સિલિન્ડરોના દૂર ઉપયોગ સામે પુરવઠા વિભાગનું સતત ચેકિંગ
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેના યુદ્ધે સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ…
View More ગેસ સિલિન્ડરોના દૂર ઉપયોગ સામે પુરવઠા વિભાગનું સતત ચેકિંગસાંઢિયા પુલને લાગશે આચાર સંહિતાનું ગ્રહણ
પુલ તૈયાર થાય તે પહેલા ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના હોવાથી લોકાર્પણ પાછુ ઠેલાશે જામનગર રોડ પર સાંઢીયા પુલનું કામ પૂર્ણ થવામાં છે તંત્ર આગામી 10…
View More સાંઢિયા પુલને લાગશે આચાર સંહિતાનું ગ્રહણપૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનું ‘પ્રોટેક્શન મની’ ઉઘરાવવાનું કૌભાંડ
ગેરકાયદે બાંધકામ વિરૂધ્ધ અરજી કરી પછી સેટલમેન્ટ માટે લાખો રૂપિયાની માંગણી કરતો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ કોર્પોરેશનની ચૂંટણી સમયે જ ભાજપની આબરૂને બટ્ટો લગાવતી…
View More પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનું ‘પ્રોટેક્શન મની’ ઉઘરાવવાનું કૌભાંડરાજકોટમાં પ્રસંગ પૂરી કરી પરત ફરતાં ખેડાના પરિવારને અકસ્માત નડયો, એકનું કરુણ મોત
ચાર લોકોને ગંભીર ઈજા, સાયલા પાસે બનાવ ખેડા જિલ્લાના ખાત્રજ ગામે રહેતો પરીવાર વતન રાજકોટના ભુપગઢમાં ધાર્મીક પ્રસંગ પુર્ણ કરી પરત જતો હતો. ત્યારે સાયલા-લીંબડી…
View More રાજકોટમાં પ્રસંગ પૂરી કરી પરત ફરતાં ખેડાના પરિવારને અકસ્માત નડયો, એકનું કરુણ મોતકો.સાંગાણીના અરડોઈ ગામે સુરાપુરાદાદાની જગ્યામાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી: પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે વઘાસિયા પરિવારના આસ્થાના કેન્દ્ર સમાન શૂરાપુરા દાદાની જગ્યામાં એક…
View More કો.સાંગાણીના અરડોઈ ગામે સુરાપુરાદાદાની જગ્યામાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંવિસાવદરમાં ધો.10ની પરીક્ષાના પેપર નબળા જતા છાત્રનો આપઘાત
વિસાવદરના પિયાવા (ગીર) નો સંજય રુદાતલા નામનો 15 વર્ષીય સગીર ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. ગામની સીમમાં આવેલ પોતાની વાડીની ઓરડીમાં લાકડાની આડી સાથે સાડી…
View More વિસાવદરમાં ધો.10ની પરીક્ષાના પેપર નબળા જતા છાત્રનો આપઘાતગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ
ફાયર સેફટીના સાધનો વગર માત્ર પ્લાસ્ટિકની નળીઓ વડે બાટલા રિફિલ કરવામાં આવી રહ્યા હતા સામાન્ય જનતા ગેસના બાટલા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી…
View More ગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડદ્વારકામાં એલ.પી.જી.ગેસની અછત હોટલ, રેસ્ટોરન્ટના વ્યવસાયને અસર
ભાવિકો-મનોરથીઓ તેમજ ધંધાર્થીઓ માટે પરિસ્થિત વિકટ બની દેશભરમાં ઠેરઠેર ઈરાન ઈઝરાયલ અમેરીકાના યુદ્ધની ગંભીર અસર એલપીજી ગેસના અછતના રૂૂપમાં વર્તાઈ રહી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં…
View More દ્વારકામાં એલ.પી.જી.ગેસની અછત હોટલ, રેસ્ટોરન્ટના વ્યવસાયને અસરભાવનગરના મહુવામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ
ભાવનગર જિલ્લાના મહુવામાં ગુરુવારની મોડી રાત્રીના ત્રણ વાગ્યે ધરતીકંપ આંચકો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ ગુરુવારની મોટી રાત્રીના ત્રણ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ…
View More ભાવનગરના મહુવામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ